SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન ચરિત્ર ૫૭ પદવીના ચાગ્ય જ છે, જીનક્ષાસનની ઉન્નતિકારક છે, એમ જયàાષ કરવા લાગ્યા. નગરજનાને પણ અત્યંત આનંદ થયું. ગુરુશ્રીએ તે સમયે આત્માન્નતિ કરનારી ધર્મદેશના આપી. આ મહોત્સવમાં શ્રી સંઘે તથા સુરતવાસી જીવણુચંદભાઈ તથા અમદાવાદના સગૃહસ્થાએ સ્વામિવાત્સલ્ય (નૌકારશી) વિગેરે કરીને, તેમજ અન્ય ભવ્યાત્માએ વ્રત પચ્ચખાણ કરી તેમજ કેટલાક વિ જીવાએ ચતુર્થ વ્રતના નિયમ કરીને આ સમયને ઠીક જ શાભાન્યા. થોડાજ સમયની અંદર ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગરજીએ કમ યાગ, અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા, આનંદઘનપદ વિવરણ, યેગપ્રદિપ અનુભવપંચવિશિકા, જૈનગીતા વિગેરે આત્મતત્વ આધક તેમજ જૈનધર્મોન્નતિકારક અનેક ગ્ર ચે! રચ્યા છે, તેમજ આથી ગુરૂદેવની વિદ્વત્તાના પ્રકાશ ચામેર ફેલાઈ ગયેા. ગુરૂદેવના ગુણાથી તથા બુદ્ધિચાતુર્ય થી અંજાઈ જતા શ્રાવક વગે તેમજ જૈનેતર વગે પણ ગુરુદેવની મુક્તક પ્રશ'સા કરી, અને પદવીદાનના મહેાત્સવ પૂર્ણ કરી દરેક મહાનુભાવા પોતાના વતને પાછા વળ્યા. ગુરૂદેવ પણ ત્યાંથી વિહાર કરી માણુસા નગરે પધાર્યાં. માણુસા નગરના મહારાજા શ્રી તખતસીહજીએ ગુરૂદેવનુ આગમન જાણી. પાતાની સ્વારી નિગાન ડંકા ધ્વજા પતાકા સાથે સન્માન પૂર્ણાંક શ્રી સંઘ સાથે ગુરૂદેવના પ્રવેશ બહુ જ આડંબરથી કરાવ્યા. ગુરૂદેવે દેશકાળને અનુકુળ તેવી ધર્મ દેશના આપી. માણસાના સ થે ચેામાસા માટે વિનંતિ કરી ત્યાં કેટલાક કાલ રહી. વિહાર કરી લેાદરા, આાજોલ,, મહુડી For Private And Personal Use Only
SR No.008689
Book TitleYoganishth Acharya Buddhisagarsuri Charitra
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages119
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy