________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
શ્રીમદ્ બુદ્ધિસાગ સુરીશ્વરજી મહારાજનું સુખસાગરજી ગુરૂવર તથા અજીત સાગરજી રાણપુરથી વિહાર કરી બધા સાણંદમાં મલ્યા. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ વિજાપુરથી આવીને ગુરૂશ્રીને મળ્યા. એમ સર્વ સાધુએ. સાણંદમાં ભેગા થયા.
શ્રી અમદાવાદથી ગુરૂમહારાજને ચોમાસા માટે વિનંતી કરવા શ્રાવકે સાણંદ આવ્યા. તેમની વિનંતીને માન્ય કરી ગુરૂદેવશ્રી સુખસાગરજી પ્રકૃતિ નરમ અને અશક્ત હેવા છતાં પણ હળવે હળવે મેધાવી, થલતજની યાત્રા કરી અમદાવાદના સાથે કરેલા પ્રવેશ મહત્વ અને ઠામે ઠામે થતી ગહલીઓના સત્કારથી યુક્ત આંબલી પિળના ઉપાશ્રયે પધાર્યા. અમદાવાદમાં રહેતા ભેગીલાલ ઘીયાને વૈશાખ સુદી ૧૦ના દીવસે દીક્ષા આપીને નામ ભક્તિસાગર રાખ્યું. ત્યાં જેમાસમાં ગુરૂદેવ શ્રીસુખસાગરજીને ભયંકર માંદગી લાગુ પડી. વેદ ડોકટરેએ જણાવ્યું કે હવે ગુરૂશ્રી આ માંદગીમાંથી ઉઠી શકે તેમ નથી.
શ્રી અજીતસાગરજી, જીતસાગરજી, કીર્તિસાગરજીને પુજ્ય ગુરૂદેવે રાધનપુર જેગ કરવા જવા આજ્ઞા ફરમાવી તેથી તેઓ રાધનપુર ગયા. ઋદ્ધિસાગરને પણ આજ્ઞા કરી પણ તેમણે જણાવ્યું કે હું “જે ગુરૂદેવનું શરીર સારું હેત તે તે પ્રમાણે કરત પરંતુ, આવી તબીતિ હેવાને કારણે હું આપના ચરણ છોડીને જવા ઈચ્છતે નથી” તે વાત ગુરૂદેવે માન્ય રાખી શ્રી અજીતસાગરજી વિગેરે સાધુઓએ રાધનપુરમાં મહાનિશીથ વિગેરેના જે કર્યા.
For Private And Personal Use Only