________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
અમદાવાદમાં ગુરૂદેવનું શરીર ઘસાતું ચાલ્યું. ઝાડે પેસાબ પણ મહાકષ્ટ થાય. આ કારણથી ગુરૂભક્તિવંત શ્રાવકે પાટણ, પાલણપુર, સાણંદ, મહેસાણાથી ગુરૂદર્શનાર્થે આવવા લાગ્યા. ગુરૂદેવની શરીર પ્રકૃતિ જોઈ તેમની સેવામાં રહેવા લાગ્યા. બધાને લાગ્યું કે જે આપણું પુન્ય હોય તે જ ગુરૂદેવ આ માંદગીમાંથી ઉઠે. અસાડ માસમાં શરિર બહુ નબળું પડી ગયું. પગની શુંટી સુધી સેજા આવી ગયા. હવે ગુરૂદેવ નહિ જ ઉઠે એમ શ્રીમાન બુદ્ધિસાગરજીને લાગ્યું અસાડ સુદી ૧૪ નું ચૌમાસી પ્રતિક્રમણ ગુરૂદેવ સંઘ સાથે કરવા અશક્ત હેવાથી શ્રીમાન બુદ્ધિસાગરજીને કરવાવાની આજ્ઞા આપી. પિતાના સ્થાને અદ્ધિસાગરજીએ અને રંગસાગરજીએ પ્રતિક્રમણ કરાવ્યું. પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી શ્રાવકે તથા સાધુઓ તેમની પાસે બેઠા હતા. શરીરે ખાંસી તથા દમની પીડા હોવા છતાં આત્મામાં સ્વને અનુભવ કરતા હતા. મનમાં આ કે રોદ્ર ધ્યાનનું સ્થાન જ ન હતુ, એક ફક્ત ધર્મ ધ્યાનની ભાવના વર્તતી હતી. વરાગ્ય વિષયની વાતે અને સ્વાધ્યાયના પદે જ યાદ કરતા હતા. તેમજ શ્રીમાન બુદ્ધિસાગરજીને પ્રશ્નો કરી કેવળ આગમ જ્ઞાનની ચર્ચા કરતા હતા. પિતાની પાસે છાપેલા જે પુસ્તકે હતા, તે તેના ખપી સાધુ સાધવીઓને આપી દીધા. વળી વસ્ત્રો પણ સોંપી દીધાજે કંઈ સમુદાયના માટેની ભલામણ કરવા ગ્ય હતી તે શ્રીમાન સ્વશિકય બુદ્ધિસાગરજીને કરી બાર વાગ્યા પછી સાધુઓને સુઈ જવાની આજ્ઞા ફરમાવી બીજા સાધુએ સુઈ ગયા પછી પોતે ચારિત્ર વરૂપની ભાવના
For Private And Personal Use Only