________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
વરશ્રી સુખસાગરજી તથા પૂજ્યપાદ્ શ્રી બુદ્ધિસાગરજીને આવી મળ્યા. પાતાના અભિપ્રાયને પ્રગટ કરી તેમના શિષ્ય થવા માટે માંગણી કરી તેથી આખલીપાળના સધની અનુ મતીથી પુજ્યપાદ પરમ ગુરૂવર શ્રી સુખસાગરજી મહારાજે ૧૯૬૫ જેઠ વદી ૧૧ ની સવારમાં તેમને દિક્ષા આપી શ્રી બુદ્ધિસાગરજીના અજીતસાગરજી નામના શિષ્ય તરીકે સ્થાપન કર્યાં.
सासनोन्नतिमातन्वं श्चातुर्मास्यमकल्पयत् । ग्रन्थसन्ततिमातेने, स्वपरोपकृतिं स्मरन् ॥ ५६ ॥ अध्यात्म तत्वविदविज्ञो - योगविद्याविशारदः । काव्यकेलिरत प्रज्ञो - मुनिवर्यों व्यराजत ॥५७॥
શ્રી અમદાવાદમાં શેઠ લાલભાઈ દલપતભાઈ, મણીભાઈ જગાભાઇ, પન્નાલાલભાઇ, શેઠાણી ગંગાબાઈ, ડાહ્યાભાઈ, ખાપાલાલભાઈ વિગેરે શ્રાવક સંધના આગ્રઠુથી પુજ્ય શ્રી સુખસાગરજી મહારાજ તથા પુજ્ય શ્રી બુદ્ધિસાગ્રરજી મહારાજે સંવત ૧૯૬૫ નું ચામાસું અમદાવાદમાં કર્યું', ન્યા મ્યાનમાં વિશેષ્યાવસ્યક સૂત્રની વાંચના શરૂ કરી અમદાવાદના શ્રોતાવગ શેઠ લાલભાઇ તથા મણીભાઇ,શેઠ જગાભાઈ,શેઠ હીશચ'દ કકલભાઈ, ખાલાભાઈ હીરાચંદ સભણજી ઝવેરી મેહનલાલ મગનલાલ, કેટાલાલ લક્ષ્મીચંદ, છેટાલાલ ઝવેરી, શ્રાવીકા ગંગામાઈ, શેઠાણી ચંચળબેન ષસીએન મુક્તોખાઈ સૌભાગ્ય એન પાપટમેન વિગેરે શ્રાવિકા સાધ્વી શીવશ્રીજી હેતશ્રીજી, હુ શ્રીજી વિગેરેએ સુત્ર શ્રવણના સારા લાભ મેળળ્યે, તથા મુનીશ્રી અજીતસાગરજી બીજા વ્યાખ્યાનમાં ભીમસેન
',
For Private And Personal Use Only