________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું એક માસ ત્યાં રહો ધર્મોપદેશ કર્યો ત્યાંથી વડોદરામાં મામાની પિળે ઉતર્યા. ત્યાંથી ડાઈમાં પુજ્યશ્રી યશોવિજય વાચકની પાદુકાની યાત્રા દર્શન કર્યા. સંઘને બેધ આપીને અનાર્ય હાળીકાનું પર્વ નહિ માનવાને સમજાવ્યા લેઢણ પાર્શ્વનાથની યાત્રા કરી પાછા વડેદરા ઘડીયાળી પિળના ઉપાશ્રયે સંઘના આગ્રહથી પધાર્યા. વડોદરાના તે વખતના મહારાજ શ્રી સયાજીરાવના આગ્રહથી લક્ષમીવિલાસ મહેલમાં અનેક સાક્ષરે અમલદારે નગરના સભ્યોની સભામાં મહારાજા સન્મુખ બે કલાક ધર્મોપદેશ આપી રાજા પ્રજાના ધર્મો સમજાવ્યા, ત્યાંથી પાદરા, બોરસદ, ખંભાત, વસ, પિટલાદ, ખેડા વિગેરે ક્ષેત્રોમાં ઉદ્દેશ આપતા ધર્મ માર્ગમાં સ્થિરતા કરાવતા પુજ્ય ગુરૂવરશ્રી સુખસાગરજી મહારાજે અમદાવાદ આવવા પત્ર લખી આજ્ઞા ફરમાવી તેથી પિતાના શિષ્ય શ્રી અમૃતસાગ૨જી તથા ઋદ્ધિસાગરજી તથા મુની વૃદ્ધિસાગરની સાથે અમદાવાદ તરફ વિહાર કર્યો. .
भव्यान्प्रबोधयन्भूरीन्, ततोऽगादाजपत्तनम् । तिबोत्रत्य जैनसंघेन, प्राथि तो मुनिपुङ्गवः ॥५५॥
ભવ્યાત્માઓને પ્રતિબંધ કરતા પૂજ્ય ગુરૂદેવ શ્રી સુખસાગરજીના ચરણમાં અમદાવાદ પધાર્યા ત્યાં આવ્યા ત્યારે અમદાવાદના સંઘે ચોમાસા માટે પૂજ્ય ગુરૂદેવને વિનંતિ કરી એટલામાં અમદાવાદમાં તે વખતે સ્થાનકવાસી સંપ્રદાયથી જેમની શ્રદ્ધા નષ્ટ થઈ છે, તેમજ શુદ્ધ આગમના સત્ય અર્થ વડે દેવ મૂર્તિપૂજા વિગેરે ધર્માનુષ્ઠાનમાં નિશ્ચલ જેમની શ્રદ્ધા થઈ છે તેવા અમીરૂષી વિગેરે ત્રણ સાધુ પુજ્ય ગુરૂ
For Private And Personal Use Only