________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
ઉપદેશ વડે મુનિમહારાજશ્રી રત્નસાગરજી પાઠશાલાનો સ્થાપના કરાવી, ત્યાંથી કાવી ગંધાર, ઝઘડીયા, ભરૂચ, વલસાડ વિગેરે શ્રી જૈન તીર્થોં યાત્રા કરતા પુજ્ય ગુરૂશ્રી સુખસાગરજી તથા ન્યાયસાગરજીની સાથે ડભાઈ વડાદરા થઈ શ્રી બુદ્ધિસાગરજી પાદરા પધાર્યાં. પાદરા સઘના આગ્રહથી શ્રી સુખસાગરજી મહારાજે ત્યાં સ્થિરતા કરી મુનિ શ્રી બુદ્ધિસાગરજીને ઉપદેશ આપવાની આજ્ઞા કરી મુનિશ્રીએ જ્ઞાનસાર સુલસા ચરિત્રના વ્યાખ્યાનથી શ્રોતાવર્ગને અત્યત સંતુષ્ટ કર્યાં. ત્યાં માહનલાલ હેમચંદ વકીલ તથા ખીજા અનેક શ્રાવક દ્રવ્યાનુયાગના અભ્યાસ કરી શકયા. આગમસાર નયચક્ર સ્યાદ્વાદ મ ́જરી વગેરે પ્રમાણેાના તથા સિદ્ધાંતિક અભ્યાસ કરાવી સ્યાદ્વાદનું સત્ય રહસ્ય. સમજાવ્યુ. તેમજ જૈનેતર વગને નીતિ ધર્મના ઉપદેશ આપી સાત વ્યસનાના ત્યાગ કરાવ્યા,ને ભદ્રિક પરિણામી મનાવ્યા. ત્યાંથી વટાદરા સુધના આગ્રહથી વટાદરા પધાર્યા.. ત્યાં મામાની પાળે એક માસ કલ્પ કર્યાં. ત્યાં શ્રી બુદ્ધિ સાગરજી મહારાજની પાસે અનેક વિદ્વાના, પડિતા રાજ્યના અમલદાર તથા સાક્ષી સમાગમ માટે આવવા લાગ્યા. શ્રી પ્રવતક્ર કાંતિવિજયજી વિગેરે મુનિપ્રવરોના સમાગમ થયા. અત્યંત પ્રેમની વૃદ્ધિ થઈ ત્યાંથી વિહાર કરતા વસેા, પેટલાદ, ખેડા, માતર વિગેરે તીર્થની યાત્રા કરતા ભવ્યેાને ઉપદેશ આપતા ધર્મ માર્ગમાં જોડતા તત્વજ્ઞાનના અનુભવ કરાવતા અમદાવાદ પધાર્યાં. ત્યાં સાણંદના શ્રાવક સઘે પોતાના ગામે ચામાસુ` કરવા વિનતિ કરી. ચૈત્ર
For Private And Personal Use Only
૨