________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું માસમાં સાણંદ પધાર્યા ત્યાં સિદ્ધચક્રની આરાધના મય શાશ્વતી એાળી શ્રાવકેએ વિધિ પૂર્વક કરી. શ્રીમદ્ બુદ્ધિ સાગરજીએ ગુરૂશ્રી સુખસાગરજીની આજ્ઞાથી સિદ્ધચક્ર મહાત્મમય શ્રીપાળ ચરિત્રને ઉપદેશ શ્રાવકને આપી આત્મ સ્વરૂપની જાગૃતિ કરાવી. ગુરૂમહારાજ શ્રી સુખસાગરજીએ મહેસાણા સંઘને બહુ આગ્રહ હોવાથી સાણંદના સંઘને સમજાવી ગોધાવી, ભેયણી, જોરાણુ થઈ ભવ્યાત્માઓને ઉપદેશ આપતા મહેસાણે પધાર્યા. સંઘે ગુરૂ મહારાજને નગર પ્રવેશ આડંબર પૂર્વક મહત્સવ કરી કરાવ્યો. ધજા પતાકાથી શહેરને શણગારીને વાજીંત્ર પૂર્વક ઠામઠામ ગહેલી કરતા ગુરૂનું બહુમાન કરતા સંઘના ઉપાશ્રયે પ્રવેશ કરાવ્ય ગુરૂશ્રીની આજ્ઞાથી શ્રી બુદ્ધિસાગરજીએ મંગલાચરણ સહ આત્મધર્મની ઉન્નતિના કારણમય ઉપદેશ આપે. સંઘે માસા માટે અત્યંત આગ્રહ કર્યો. વળી માણસા શહેરને શ્રાવક સંઘ-નગીનદાસ છગનલાલ પ્રમુખ-પણ તેઓશ્રીને માણસા લઈ જવા માટે આગ્રહ ભરી વિનંતિ કરવા લાગ્યા. ગુરૂ મહારાજે બંને સંઘમાં આનંદ વ, દરેકની ઈચ્છા પૂર્ણ થાય તે રસ્તો કાઢો અને મુનિવર શ્રી બુદ્ધિસાગરજીને માણસા ચોમાસું કરવા આજ્ઞા ફરમાવી.
સંવત ૧લ્પલ્માં શ્રી બુદ્ધિસાગરજીએ સંઘના સન્માન સાથે ધજા, પતાકાથી શણગારેલા માણસા નગરમાં સામૈયા પૂર્વક પ્રવેશ કર્યો ઠામેઠામે સૌભાગ્યવતી શ્રાવિકાઓએ ગહુલીએ પુરી સત્કાર પૂર્વક શ્રી સંઘ સાથે મુનીરજે ઉપાશ્રયમાં પ્રવેશ
For Private And Personal Use Only