________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું अन्यदा मोहनमुनि-याख्यान समये स्वयम् । शृण्वत्सु संघलोकेषु, मुदाऽऽचख्याविति स्फुटम् ॥५॥ भाव्यं विबुधख्यातः, शासनस्य प्रभावकः । माननीयो मुनीनां वै सर्वेषां, बुद्धिसागरः ॥५४॥
તે સમયે સં. ૧૯૫૭ની સાલમાં સુરતમાં મહામુનિરાજ શ્રી મોહનલાલજી મહારાજ પિતાના સર્વ શિષ્ય પરિ વાર સહિત સ્થિરતા કરીને રહ્યા હતા. જનસમુદાય તેઓશ્રીના ઉત્તમ ગુણેથી આકર્ષાઈને તેઓશ્રીની સેવા ભક્તિ કરતે હતું. શ્રીમાન્ બુદ્ધિસાગરજીને શ્રીમાન મેહનલાલજીએ પિતાની પાસે આવવા માટે આમંત્રણ આપ્યું. શ્રીમદ્ બુદ્ધિ સાગરજીએ મોટા પુરૂષના આમંત્રણને માન આપીને તેમને મલવા માટે ગયા. બંને મેક્ષાથી મહેતેને મેળાપ અત્યંત આનંદદાયક નિવડ. બંને મુનિરાજેને એક બીજાના મિલનથી અને જ્ઞાનગોષ્ટીની પરસ્પરના વિચારોની આપલેથી પ્રમો મૈત્રી ભાવનાને ઉલ્લાસ વધવા લાગે.
આમ અનેક વખત તેમની પરસ્પરની થતી મુલાકાતેથી પરમ પૂજ્ય મેહનલાલજી મહારાજને શ્રીમદ્ બુદ્ધિસાગર મુનીશ્વર સંબંધી જે ભાવિકોલ વિષયક અનુભવ થયે હતું તે તેમણે એક વખત સાધુ શ્રાવક સમુદાયની સમગ્ર વ્યાખ્યાન સભામાં ખુલ્લા દિલથી કહી સંભળાવ્યો. શ્રીમદ્ બુદ્ધિસાગરજી વિષે બોલતાં તેઓશ્રીએ જણાવ્યું કે આ બુદ્ધિસાગર મુનિ ભવિષ્યમાં જૈન શાસનમાં મહા પ્રભાવક સર્વે મુનિ સમુદાયને માનનીય સર્વશાસ્ત્ર રહસ્યના જ્ઞાતા થશે.
સુરતમાં જ્ઞાન ધ્યાન પૂર્વક માસું પૂર્ણ કરી, ત્યાં
For Private And Personal Use Only