________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જીવન ચરિત્ર
૨૭.
પણ શ્રીમુદ્ધિસાગરજી ઉપર અત્યંત વાસલ્ય ભાવે પ્રેમ ધરવા લાગ્યા. તેમના માંડલી ચાગ શ્રી ચતુરવિજયજીએ કરાવી વડીદીક્ષા વૈશાખ સુદી ૬ની આપી.
આ વખતે પૂજ્ય શ્રી મેહનલાલજી મહારાજની પાસેથી એક દિક્ષિત સાધુ જૈનત્વના ત્યાગ કરી પ્રીસ્તિ મીશનમ ભળીને જૈનધમ અને તેના સિદ્ધાંતાની અત્યંત નિદા કરવા લાગ્યા. તથા જાહેર ભાષણા દ્વારા જૈનતત્ત્વ વિષે ખરાબ ખેલવા લાગ્યા. આથી જૈન સમાજમાં તે વાતના કાલાહલ મચી રહ્યો હતા. શ્રીમદ્ બુદ્ધિસાગરજીને તેવી જાણુ થતાં, ખ્રીસ્તિ પાદરીની સામે આવી તે જે જે મમતા દ્વારા જૈન તત્વની નિંદા કરતેા હતેા તેના સચાટ ઉત્તર આપી તેને ખેલતા બંધ કરી દીધા. ત્યાર પછી તેઓશ્રીએ બાઇબલના અભ્યાસ કરી તેમાં રહેલી તર્કશૂન્યતાના જગતને ખ્યાલ આપવા જૈનધમ અને ખ્રિસ્તિ ધર્મના મૂકામલેા” એ નામનુ પુસ્તક લખી શ્રી પ્રતાપ મુનિ સાથે રહીપ્રસિદ્ધ કર્યું. તેની એ આવૃત્તિ છપાઈ ગઈ છે. જૈન જૈનેતર તે વાંચી મુનિરાજશ્રી બુદ્ધિસાગરજી મહારાજની બુદ્ધિથાતુ તા ઉપર ખુશ થયા. અને જૈન તેમજ જૈનેતર સમાજ ગુરૂશ્રી પાસે આવી પાતપેાતાને ધર્મવિષયમાં ઉભી થતી ગુચા સધી સમાધાન મેળવવા લાગ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तदानीं मोहनमुनि मुनिवर्यः स्वशिष्ययुक् । आसीत्तत्र जनवाते - धर्मबुद्धया निषेवितः ॥ ५१ ॥ तेषां महात्मानां योगः संजातोमोदवर्धकः । अनुरागः शुभो जज्ञे, तस्मिन्सिद्धान्तवेदिनि ॥ ५२ ॥
-
For Private And Personal Use Only