________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું કરાવી સ્વશિષ્યની સાથે-પાટણ, અમદાવાદ, વડોદરા કાવી, ગંધાર વિગેરે સ્થળોએ વિહર્યા.
तीर्थयात्रां वितन्वानः शिष्यवृन्दसमन्वित :। ગુણ પવિત્ર પૃથ્વી, જ્ઞાન્ સૂર્યરામ પકડાઈ
એમ વિહાર કરતા અનેક તીર્થોની યાત્રા કરતા ગુરૂ મહારાજ સ્વશિષ્ય સમુદાયની સાથે માર્ગમાં આવતા ગામ નગર શહેરના ભવ્યાત્માઓને ધર્મબોધ આપતા પિતાના શિષ્ય શ્રી બુદ્ધિસાગરજીને વ્યાખ્યાનની આજ્ઞા આપી. તેમની દ્વારા અનેક જીવને ધર્મ માર્ગમાં પ્રવૃત્તિ કરાવતા અનુક્રમે સુપ્ત નગરમાં પધાર્યા.
तत्रत्यजैनसंघेन महोत्सवपुरःस्तरम् । गुरूणां कारितां भूरि-मोदात्पुर प्रवेशनम् ॥४९॥ पण्डितः सह संपर्क, कुर्वन् श्रीबुद्धिसागरः । वृहस्पतीयतेस्माशु, सद्बुद्धया मुनिवल्लभः ॥५०॥
સુરતના જૈન સંઘે ગુરૂ મહારાજને આનંદ પૂર્વક મોત્સવ પૂર્વક નગર પ્રવેશ કરાવ્યું. ગુરૂશ્રીજીની આજ્ઞાથી શ્રીબુદ્ધિસાગરજીએ ભવ્યાત્માઓને આત્મબેધકારક ધર્મને ઉપદેશ આપે. તેમને ઉપદેશ સાંભળીને ઘણું ભવ્ય ધર્મક્રિયામાં જોડાવા લાગ્યા નગરના અનેક પંડિત શ્રીમદ્ બુદ્ધિસાગરજીની સાથે જ્ઞાનચર્યા માટે આવવા લાગ્યા તેથી શ્રીમાનની વિદ્વત્તા, તપ, સંયમ, આત્માગતાને બૃહસ્પતિ સમાન જેઈ પંડીતે બહુજ ખુશ થયા.
આવા સમયે પન્યાસજી શ્રી ચતુરવિજયજી તથા આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરિ તથા મહામુનિ શ્રી મેહનલાલજી
For Private And Personal Use Only