________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજનુ
ગુરૂ વિરહ વેદના અત્યંત વધી પડવાથી મન અસ્થિર થવા લાગ્યું' અને તેથી ગુરૂશ્રી સુખસાગરજી કર્યાં ચામાસુ` રહ્યા છે તેની ખખ્ખર કરવા લાગ્યા.
सुखान्धि श्रीगुरु श्रुत्वा प्रह्लादनपुर स्थितम् । स्वयं तत्रागमत्सद्य-वारित्रग्रहणेच्छया ||४३|| गुरूणां सन्निधौ तिष्ठन् विज्ञातमुनिशिक्षकः । निजेच्छां दर्शयामास स भवोच्छेदकारिणीम् ॥४४॥
તપાસ કરતાં શ્રીમાન સુખસાગરજી મહારાજે પાલજીપુરમાં સ્થિરતા કરેલી છે એમ જાણવામાં આવતાં. જેમને સંસાર ઉપર અભાવ થયેલે છે અને મેાક્ષનું ખાસ નિદાન એવું ચારિત્ર આરાધવાનો તીવ્ર ભાવના વર્તે છે તે બેચરદાસ જલ્દી પાલનપુરમાં ગુરૂ મહારાજની પાસે વંદન નિમિત્તે ગયા. મુનિચર્યાના અભ્યાસ કરવા કેટલાક વખત ત્યાં રહ્યા ત્યાં શ્રી રવીસાગરજી પાઠશાળામાં વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી. વિદ્યાથી એને ધર્મોના સંસ્કારથી થએલી પ્રવૃત્તિને ઉપદેશ આપ્યા. ગુરૂદેવના વિનય વૈયાવૃત્ય કરતાં સમયે સમયે પરમગુરૂશ્રી હીરવિજયસૂરિવરના નામથી ઓળખાતા ઉપાશ્રયમાં એકાન્ત એસી ધ્યાન કરતાં કેટલાક વખત ત્યાં રહ્યા, માસિર સુદિમાં તેમના મનમાં અતિઉગ્ર વૈરાગ્યના ઉદય થયે. તે વખતે દીક્ષા લેવા માટે મનમાં દૃઢ નિશ્ચય કર્યાં, અને ગુરૂ મહારાજને તે ઇચ્છા પ્રગટ કરી. ગુરૂ મહારાજે તેમના ભાવને પૂર્ણ નિશ્ચય જાણી. પાલણપુરના સંઘને તે વાત જણાવી. અને વિજાપુરના શ્રમણેાપાસક શેઠ શ્રી નથ્થુભાઇ તથા બેચરદાસના કુટુંબીઓને પણ જણાવ્યુ' સર્વેની
For Private And Personal Use Only