________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
કરવા શરૂ કર્યાં. કારણ કે ઉત્તમ મુનિ વિના પ્રાશને એકજ સ્થાનમાં વધુ રહેતા નથી.
धरित्री पावयन् पाद-क्रमणेमुनिपुङ्गवः । प्रह्लादनपुरं प्राप, ध्वजतोरणराजितम् ॥४१॥
૨૩
શ્રી સુખસાગરજી મહારાજ ધર્મપદેશ વડે સતક્રિયા અનુષ્ઠાન કરાવતા ગામેગામ વિહાર વડે પૃથ્વીને પવિત્ર કરતા સ` ૧૯૫૬માં પાલણપુર તરફ પધાર્યા. ત્યાંના સધે ગુરૂ મહારાજનું સ્વાગત ધ્વજા તારણથી શહેરને શણગારી વાજીંત્ર પૂર્ણાંક સામૈયું કરી નગર પ્રવેશ કરાવીને સન્માન કર્યુ. ઉપા. શ્રયે લાવી પધરાવ્યા. ગુરૂશ્રીએ ધર્માંદેશ આપ્યું. તેમના ઉપદેશથી ઘણા શ્રાવક શ્રાવિકા ધર્મક્રિયા અનુષ્ઠાનમાં જોડાયા. પર્યુષણ પર્વમાં અડ્ડા પાક્ષિકક્ષપણુ, માસ ક્ષમણુ વિગેરે ઘણી તપશ્ચર્યાં ભાવિ શ્રાવક સઘમાં થઈ ધમની સારી પ્રભાવના થઈ. ચામાસાને કાળ પૂર્ણ થયે ગુરૂ મહારાજ વિહારની તૈયારી કરવા માંડયા. તેટલામાં શ્રાવકસ ઘે મહુ આગ્રહ પૂર્વક મૌન એકાદશી કરાવવાની વિનંતિ કરી. ગુરૂશ્રી લાભનું કારણ જાણી સ્થિરતા કરી. ધર્મોપદેશવટે શ્રાવકાને સામાયિક પૌષધ વિગેરે અનુષ્ઠાનમાં જોડયા.
For Private And Personal Use Only
गुरौ दिपालयं प्राप्ते, विरहार्दितमानसः । द्विचरोऽपि तदास्थानं, नामन्यत मनः प्रियम् ॥४२॥ પરમ ગુરૂશ્રી રવીસાગરજી દેવલાક ગયા પછી ભવ્યા ત્યા બેચરદાસ ગુરૂના વિરહથી અત્યંત દુઃખી થયેલ! હાવાથી તેમનુ ચિત્ત અધ્યયન કરાવવાના કાર્યોંમાં વિશેષ લાગ્યુ નહિં. જોકે પાનપાદન તેમને અત્યંત પ્રિય હતુ, પરંતુ