________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું તે અનુચિત છે. એટલે દયા એજ પ્રધાન ધર્મ હેઈ ધર્મની પ્રાપ્તિ ઇચ્છનાર પ્રાણીઓએ સારા પ્રકારની વિશાલ ભાવથી કઈ પણ છવને કઈ પણ રીતે પીડા ન થાય એ રૂ૫ દયા પાલવી. निशम्यैतां सुधासितां, गिर सद्गुरुणोदताम् । केचिच्छावतं केचि-त्सम्यक्त्वं जगृहुर्मुदा ॥३२॥
એ પ્રમાણે સદગુરૂ શ્રી રવીસાગરજી મહારાજને અમૃત સમાન સદેપદેશનું પાન કરીને ઘણું ભવ્યાત્માઓએ યથાશક્તિ દેશવિરતિ ધર્મ અંગીકાર કરવા અર્થે વ્રતપચ્ચખાણું લીધા. આ સંસાર સમુદ્રને કયારે તરી જવાય એવી કેટલાક હળવામી આત્માઓની વૃત્તિ થઈ.
भव्यात्मा द्विचरः पीत्वा, सद्गुरोर्वचनामृतम् । आसन्नसिद्धिको जज्ञे, चारित्रग्रहणोत्सुरूः ॥३३॥ अयमेव गुरुर्मेऽस्तु, संसारोदधितारकः । इत्यभिप्रहमाधाय, स ययौ स्वनिकेतनम् ॥३४॥ ततो विद्यापुरं प्रागात्, भ्रात्रनुशाकृते सुधीः । क्षीणकर्मगतिः पश्चा-दाययौ तत्र पत्तने ॥३५॥
શ્રી બેચરદાસે પણ સદ્ગુરૂ શ્રી રવીસાગરજીને ઉપદેશામૃતનું પાન કરી, જેની આરાધનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવા પ્રકારનું ચારિત્ર લેવા માટે મન સાથે નિશ્ચય કરી અને આ ગુરૂ મહારાજ મારા આત્માને સંસાર સાગરથી તારનાર છે, માટે એમની પાસે જ વ્રતરૂપ ચારિત્ર લેવું એ મન સાથે સંકલ્પ કરી, જ્યાં સુધી તે ન લેવાય ત્યાં સુધી સમ્યફ સહિત શ્રાવકના બારવ્રત લેવા એમ
For Private And Personal Use Only