________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
આવું ચારિત્ર દેશથી વા સવથી આરાધનાર પ્રાણીઓ સંસાર સમુદ્રમાં ડુખાવનારા કર્માને નાશ કરીને, સમ્યગ્ અનુભવ જ્ઞાનને પ્રાપ્ત કરી માક્ષ નગરમાં પહોંચવા સમથ થાય છે. તેથી આ ધર્મ મહુમહાસમુદ્રમાં ડુબકીયેા ખાતા પ્રાણીઓને તારવામાં મહા વહાણુ સમાન છે. તેના જે પ્રાણી સ્વીકાર કરીને શ્રી જીનઆજ્ઞા પ્રમાણે ચારિત્ર ધમની આરાધના કરે છે તે પ્રાણી આત્મસાક્ષાત્કાર કરવામાં અને સાક્ષધામે પહોંચવામાં ડગલેને પગલે આગળ વધતા જાય છે.
ચારિત્ર ધર્મની આરાધના કે જે શિવમદિર–પરમ મુક્તિ રૂપ મદિરમાં–પ્રવેશ કરાવવામાં માદક દીપક સમાન છે, તેમજ તે સ્વગ તથા માક્ષની સ ંપદાનું ઘર છે તે મેળવવા માટે હે ભવ્યાત્માએ ! તમેા પ્રયત્ન કરેા. ચારિત્ર ધર્મ પરમગુરૂ જીનેશ્વર દેવાએ આચરેલા ડાવાથી તથા ભવ્યાત્માએ માટે ઉપદેશ કરેલ હાવાથી તે જ્ઞાનદર્શન ચારિત્ર ધર્મને જૈન ધમ કહેવાય છે.
જો 'તરમાં અનુભવ પૂર્વક વિચાર કરીયે તા જણાશે કે જૈન ધર્મ તેજ આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીય ઉપયાગ રૂપ ગુણેાજ છે. તેથી આત્માના ધમ તેજ જૈનધમ કહેવાય. તેની પ્રાપ્તિ આત્માથી પ્રગટ થાય છે, પણ જે આત્મા ઉત્તારભાવથી સર્વ જીવા પર વિશાલભાવે દયા, દાક્ષિણતા, વિવેક વિગેરે આત્મગુણ્ણા પેતામાં પ્રગટાવે છે તે આત્માને જ થાય છે. તે માટે જ્ઞાનીએએ યા પ્રધાન ધમ અનાન્યેા છે. જે ધ—પથાના માર્ગરૂપ મુખ્ય ધમ માં યા દાક્ષિણતા નથી હતી તે પથ-માગ ને ધમનું નામ આપવું
For Private And Personal Use Only
U