________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
in
સ્વામિ એટલે વસ્તુના માલિકને કહ્યા વિના વસ્તુને અહેણુ કરવી તે જીવ કે જે શરીરના માલીક છે તે જીવાની ઈચ્છા તથા રજા વિના તે જીવાને સાધુ ખનાવવા વા મીજાને સોંપવા તે, તીર્થંકર ધ્રુવે જે જે પ્રવૃત્તિ નિષેધ કરી હાય તે આચરવી તથા ગુરૂ કે જે જ્ઞાન, દČન ચારિત્રગુણમાં મહાન ડાય તેમની આજ્ઞા લેાપવી, એ ચારે પ્રકારના અદ્યત્તના ત્યાગ કરવાની જેમાં પ્રતિજ્ઞા લેવાનો હાય છે.
ચેાથું સૌથા મૈથુન વિરમણવ્રત આમાં દેવ, મનુષ્ય તિયચ તથા ઔદારિક વૈક્રિય શરીરને ધારણ કરનાર પ્રાણીઓ સાથે સ`ભાગ કરવા, કરાવવા, અને એવી ક્રિયા જોઈ ને વખાણવી. આ વૃતિઓના ત્યાગ કરવાની જેમાં પ્રતિજ્ઞા લેવાની હાય છે તે બ્રહ્મચર્ય. આ બ્રહ્મચર્યનું પાલન કરવા માટે જ્ઞાનીઓએ નવવાડનુ’'ધન જણાવેલુ' છે. તે નીચે પ્રમાણે
वस्ति कथा निषिधेंद्रिय, कुटांतरा पूर्वकेलिता । प्रणीतातिमात्राहार विभूषणादि नव ब्रह्मयर्य गुप्तिका ॥
પશુ, નપુસક, અને સ્ત્રીની વસ્તી જ્યાં હાય. ત્યાં વાસ ન કરવા, ઓના ભોગવિલાસની શંગરિક કથા રસ પૂર્ણાંકન સાંશળવી, સ્ત્રી, નપુસકના આસન ઉપર ન બેસવું. શયન ન કરવું, મીના અંગાપાંગ ન નિરખવા, આપણા અંગેાપાંગ ગુપ્ત અવયવ મુદ્દા ન મૂકવા, શરીરમાં વિકાર ભાવને ન લાવવા વિગેર ભીતના આંતરે જ્યાં સ્ત્રીના વાસ થતા હાય ત્યાં રહી તેના ભાગ વિલાસના વચના ન સાંભળવાં, હાસ્ય રૂદન સંભળાતા હૈાય તેવા સ્થાનમાં વાસ ન કરવા, પૂર્વે જે જે ભાગ
For Private And Personal Use Only