________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીમહારાજનુ લેાજન કરવા રૂપ ખારમુ અતિથિ સવિભાગ વ્રત, આમ ખારે તેન ધારણ કરવા વડે કરીને શ્રાવક દાન, શિયળ, તપ અને ભાવના રૂપ ધર્મનું આરાધન કરે તેને દેશ વિરતિ ચારિત્ર કહેવાય છે. આ પ્રમાણે દેશ વિરતિ આરાધતા શ્રાવકના જીવ ખારમાં દેવલાક સુધીનાં પુન્યા ઉપાત કરી શકે છે. તેમજ દેશિવરતિ આરાધક આત્મા નારકી તેમજ તિ"ચપણાના પાપકમ ઉપાન કરતા નથી.
પ્રાયઃ
બીજો સવવતિ ધર્મો તેમાં સર્વ પ્રકારે સથા સર્વે જીવા પ્રત્યે અહિં'સક ભાવે કરૂણા દૃષ્ટિથી કાઈ પણ જીવને મન, વચન, કાયાએ કરી દુઃખ ન થાય એવી રીતનુ વન તે પ્રાણાતિપાત વિરમણુ વ્રત, એમાં સુક્ષ્મ તથા બાદર જીવા જેવા કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ રૂપ એકેદ્રિય, તથા કોંદ્રિય, ત્રયેંદ્રિય, ચૌરિદ્રિય, પંચેન્દ્રિય તેમજ અસજ્ઞિ સનીભાવને પામેલા સર્વે જીવાને મન, વચન કાયાના ચેાગેાવર્ડ કરીને નહિ મારવા, નહિ મરાવવા, કે મારનારને નહિં તે અનુમાનૢન આપવું એ પ્રમાણેની અચળ પ્રતિજ્ઞા લેવાની હાય છે. તેને સર્વથા પ્રાણાતિપાત વિરતિવ્રત કહે છે. બીજી સથા મૃષાવાદ વિરમણવ્રત કે જેમાં કાઈ . પણ રીતે ક્રોધથી, માનથી, માયાથી, લેાભ વડે કરીને કે હાસ્ય વડે કરીને પણુ અસત્ય નહિ બેાલવાની પ્રતિજ્ઞા લેવાની હાય છે. ત્રીજી સવ થા અદત્ત વિરમણવ્રત એટલે ચારી કરવી નહી. स्वामिजीवाद त्ततीर्थकरादत्तं तथैव गुरुभिः । पवमदत्तं चतुर्धा प्रशप्त वीतरागैः ॥ ३१ ॥
For Private And Personal Use Only