________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
૧૩.
ભાવે રહેલી છે. તે ધમ હું ભળ્યે ! તમે આદર પૂર્વક સેવા કે, જેથી તમારા ભવભ્રમણના અંત આવે.
આ ધર્મ એ પ્રકારના છે તેમાં દેશિવરિત (૧) સવવિરતિ ( ૨ ) પહેલા દેશિવરત ધમ' તે દેવગુરૂ ધમાઁની ઉપર શ્રદ્ધારૂપ સમ્યાન, દર્શનચારિત્રની આરાધના ભાવપૂર્વક ધારણ કરવી કે જેથી મિથ્યાત્વ દશા નષ્ટ થઈ જાય.
દેશથી આશ્રવને શેાધનાર દેશિવરતિ. ચારિત્ર એટલેમાટા પ્રાણીના વધને ત્યાગ કરવા રૂપ સ્થૂલપ્રાણાતિપાત વિરમણ એ પહેલું વ્રત, અમુક માટી માખતામાં જુહુ ખેલવાના ત્યાગ રૂપ સ્થુલમૃષાવાદ વિરમણુ એ ભીનુ વ્રત, માટી ચારી નહી કરવા રૂપ ત્રીજી સ્કુલ અદત્તાદાન વિરમણુ વ્રત, પરારા ત્યાગ અને સ્વદારા સંતાષરૂપ ચોથુ મૈથુન ત્યાગરૂપ મૈથુન વિરમણ વ્રત, પરિગ્રહની ઈચ્છાના સ`કાચરૂપ સ્થુલપાચમુ પરિગ્રહ પરિમાણુવ્રત, દશ દિશાઓમાં ગમનાગમન કરવામાં સકેચ કરવારૂપ છઠું દિગ્ પરિમાણ વ્રત, ભેગાપભાગ પ્રમાણ નામનું સાતમુ ં વ્રત, અનથકારક ક્રિયા, ઉપકરણના ત્યાગ રૂપવા સકેચરૂપ આઠમું અનથ દ વિરમણુ વ્રત, સમતાભવમાં રહેવા રૂપ સામાયિક વ્રત નામનું નવમું વ્રત, દેસાવકાસ એટલે ચૌદ નિયમ ધારવા રૂપ તેમજ હંમેશા જુદા જુદા અભિગ્રહા ધારણ કરવા રૂપ દેશાવકાશ વ્રત નામનું દશમું વ્રત, પતિથિએ સર્વ આશ્રવભાવના ત્યાગ કરી ચાર વા આઠે પ્રહર સમતા રૂપ ઉપવાસાદિ તપ સહિત કરવાનુ તે. અગિયારમુ ષધવ્રત અને અતિથિને વહાાવી પછી
For Private And Personal Use Only