________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું મહાન ધર્મ ધુરંધર પરમ ગુરૂદેવશ્રીનું આગમન સાંભળતાં મહેસાણાના સંઘમાં અતિ ઉત્સાહ પ્રેરાતાં સકળ સંઘે મળી મેટા આડંબર પૂર્વક ગુરૂદેવને પ્રવેશ મહોત્સવ ચોળે. શહેરમાં ઠેકાણે ઠેકાણે ધજા પતાકાએ ફરકવા લાગી. તેમજ ગુરૂવંદન તેમજ ગડુલીઓ પૂર્વક વંદન જતાં
જતાં અતિ ઠાઠ પૂર્વક ગુરૂશ્રીજીને શહેરમાં લાવી ઉપાશ્રયમાં પધરાવ્યા.
ગુરૂ મહારાજે ભવ્યાત્માઓને સમયાનુસાર આ સંસારની આધિ વ્યાધિ ઉપાધિરૂપ કલેશ વિનાશક ધર્મ દેશના આપવાને પ્રારંભ કર્યો કે. भव्या भवे मानवजन्मदुर्लभ, विज्ञाय धर्म जिनपुङ्गवोदितम् । विधत्त येनाशु दयाविकस्वर,स्वर्गाऽपवर्गस्य निदानमुत्तमम्॥२८॥ पुनःसधर्मों द्विविधः प्ररूपितो-जिनोत्तमैःश्राद्धमुनीन्द्रभेदतः। आधस्तयोर्देशविरत्यभिरव्यया,तथान्तिमः सर्वत एव कीर्तितः२९ निमजतां संसृतिवारिधौ महा-मोहग्रहब्याप्तजलेतरण्डकम् । चारित्रधर्म शिवसौधदीपकं, गृहणीत सद्यःसुखसंपदालयम३० दयाविशालः खलु जैनधर्मः सर्वेषु धर्मेषु दयाप्रधाना । दयाविहीनः सतु निष्फलोऽस्ति, तस्माद्विधेया सुतरांदयासा ३१
હે ભવ્યાત્માઓ! આ આધિ, વ્યાધિ, ઉપાધિ રૂપ સંસારમાં ચોરાસી લાખ જીવાનિ રૂપ ચાર ગતિમાં ભમતા છાને મનુષ્ય જન્મ પામ અત્યંત દુર્લભ છે, એમ પરમ ઉપકારી જીનેશ્વરદેએ જણાવેલું છે.
આ દુર્લભ મનુષ્ય જન્મ પામીને સ્વર્ગ તથા મેક્ષના કારણ ભૂત ઉત્તમ દયા જે ધર્મના મૂળમાં રહેલી છે, વિકર
For Private And Personal Use Only