________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
૧૧
અનુભવ અધિક વધવા લાગ્યા. અને સમય જતાં બેચરદાસ મુનિરાજોને પણ તત્ત્વજ્ઞાનના અભ્યાસ કરાવવા લાગ્યા. આવી રીતે ખ્યાતિ વધતાં જુદા જુદા સ્થળેથી તેમની અધ્યાપક તરીકે માગણી પાતપાતાની પાઠશાળા માટે થવા માંડી. અને માગણી પ્રમાણે શ્રી બેચરદાસને અમદાવાદ, વિજાપુર, માણસા, મીલ વિગેરે સ્થળેાએ પાઠક તરીકે માકલવામાં આવેલા. ત્યાં પણ તેાએશ્રીએ દરેક ગામના વ્યવસ્થાપકાને તેમજ વિદ્યાર્થી ના પ્રેમ પેાતાની તીવ્ર બુદ્ધિએ અને સરલ સ્વભાવે કરીને સપાદન કર્યાં હતા.
આજોલ ગામે જ્યારે તે પાઠક તરીકે ગયેલા ત્યારે ત્યાંના સન્યાસી સરસ્વતી યેાગાભ્યાસી હાવાથી તેમના પરિચયમાં આવતાં બેચરદાસે હુયેાગના તેમજ ચાગ સખધી ચાગ સાંખ્ય વેદાંત વિગેરે વિગેરે દશ નાના ઉંડા અભ્યાસ કરી લાંખા અનુભવ મેળન્યા. ત્યાર પછી ફરીથી મહેસાણાની પાઠશાળામાં જઇ અધ્યયન અધ્યાપનનુ કાર્ય કરવા લાગ્યા. तदागमन्मुनिश्रेष्ठो - विवस्वानिव तेजसा । शिष्यवृन्दसमायुक्तो - गुरुः श्री रविसागरः ॥ २५ ॥
આ સમયે તપ તેજથી સૂર્ય સમાન પ્રકાશતા પરમ ગુરૂશ્રી રવીસાગરજી પાતાના શિષ્ય પરિવાર સહિત શન્યાત્માઓને ઉપદેશ આપતા વિચરતા મહેસાણા ગામે પધાર્યાં.
गुरूणामागमं श्रुत्वा, सन्धीभूय समुत्सुकः ।
पुरं प्रावेशयत्संघः पताकाभिरलङ्कृतम् ॥ २६ ॥ उपाश्रयं समागत्य, गुरुणा देशनाक्षणम् । વિશાય વિષે ધર્મ-દેશના પાવનાશિની।। ૭ ।।
For Private And Personal Use Only