________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૭ )
પ્રમાણે વર્તે છે. સદ્ગુણો તરફ દૃષ્ટિ રાખે છે અને દુર્ગુણોને ટાળવામાટે પ્રયત્ન કરે છે. ગુણાનુરાગ દૃષ્ટિથી, સર્વત્ર—સર્વથા–સર્વ મનુષ્યોના ગુણોને ગ્રહણ કરે છે. જગના આક્ષેપો સહન કરવા શૂરવીર અને છે અને મનમાં અત્યંત ધૈર્ય ધારણ કરે છે.
હું શુદ્ધાનન્દ સ્વરૂપમય, પાતે છું, એમ નિશ્ચય કરે છે. જેથી દુઃખ ચાય વા દુઃખ તે હું નથી, દુ:ખ એ આત્માનો શુદ્ધ ધર્મ નથી, માટે દુઃખની જે વખતે દુઃખ કલ્પના કરવાનું જ્ઞાનીને કંઈ પણ પ્રયોજન જણાતું નથી. વા શોક થાય તે તે વખતે જાણ્યું કે, મનનું જોર વિશેષ છે અને આત્મા પોતે મનના તાબામાં વર્તે છે, તેમજ જે જે વખતે આત્માનો સહજ આનન્દગુણ ખીલે અને બાહ્યમાં સમભાવે જોવાય, ત્યારે સમજવું કે આત્મા પોતે તે વખતે નિર્મલ છે અને મનને પોતે વશ કર્યું છે. શુદ્દાનન્દ સ્વરૂપના ઉપયોગમાં રહેતાં આત્મા પોતાને નિરાકાર સ્વરૂપપણે નિહાળે છે અને પોતાના સ્વરૂપનો પોતે નિશ્ચય કરે છે, કે જડ આકારોથી હું ભિન્ન છું નિરાકાર છું, સર્વ પ્રકારના સાકાર પ્રપંચોથી ભિન્ન છું, ત્યારે સાકાર પદાનું મમત્વ તેમજ તેમાં અર્હત્વ કેમ મ્હારે કલ્પવું જોઇએ ? અલખત ન કલ્પવું જોઇએ. ઇત્યાદિ સ્વરૂપનો જ્ઞાની આત્મા પોતાની મેળે નિશ્ચય કરેછે. જ્ઞાની પેાતાના સ્વરૂપને તે વખતે તેવી જ્ઞાનદશામાં વર્તતા છતા નિશ્ચય કરે છે તે અતાવે છે.
જોયો. शुद्धात्मपदमिच्छामि, स्वाभाविक सुखप्रदम् । સર્વવિનાસાથે-મુત્યુજો‡ પ્રયત્તતઃ ॥ o૦ || स्वाभाविकस्वरूपे मे, सुखानन्तमहोदधिः । જ્ઞાનાવિશ્વશુળા: સર્વે, વતન્તે સ્વસ્વતઃ ।। ૧૨ ।।
શબ્દાર્થ:—આત્મજ્ઞાની, સ્વાભાવિક સુખપ્રદ શુદ્ધાત્મપદને ઇચ્છું છું, વિના હું અન્ય કંઈ પણ ઇચ્છતો નથી, એમ નિશ્ચય કરે છે; આત્મ પ્રયલથી સર્વ કર્મનો નાશ કરવા હું ઉત્સુક થયો છું એમ નિશ્ચય કરે છે. મ્હારા સહ સ્વરૂપમાં સુખાનન્દ મહોદધિ છે એમ અનુભવ કરે છે અને જ્ઞાનાદિ સર્વ સદ્ગુણો પોતપોતાના સ્વરૂપે મ્હારામાં વર્તે છે એમ નિશ્ચય કરે છે.
ભાવાર્થ:—હું શુદ્ધ પદને ઈછું છું અને એજ મ્હારૂં શુદ્ધ કર્તવ્ય છે, જ્યારે ત્યારે પણ એજ અવશેષ કાર્ય કરવાનું છે, છેલ્લામાં છેલ્લી એજ મારી ઇચ્છા છે, પશ્ચાત્ કોઈ પણ ઇચ્છા નથી; હું મ્હારા સ્વરૂપમાં રમણતા કરે,
For Private And Personal Use Only