________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) આવે છે. ગૃહસ્થોને ગૃહસ્થોના અધિકાર પ્રમાણે યોગમાર્ગમાં પ્રવેશ કરાવો અને સાધુઓને તેમની યોગ્યતા પ્રમાણે યોગાભ્યાસ કરાવવી જોઈએ. જેઓ પાત્ર વા અપાત્ર જોયાવિના ગની વિદ્યાની ઉત્તમ ઉંચીઓને આપે છે, તેઓ પશ્ચાત્તાપ પામે છે. એક ભવમાં હાલના કાલમાં પરિપૂર્ણ રોગની આરાધના થઈ શક્તી નથી, માટે હળવે હળવે યોગની સાધના કરવી જોઈએ.
યોગશાસ્ત્રોને અભ્યાસ કરીને યોગની આરાધના કરવાથી, કદી પાછા પડવાનું થતું નથી. જેનાગમોમાં અનેક પ્રકારના યોગનું વર્ણન વાંચવામાં આવે છે. યોગનો અભ્યાસ કરીને જેઓ જૈન શાસ્ત્રો વાંચે છે, તેના હૃદયમાં જ્યાં ત્યાં યોગનું સ્વરૂપ જોવામાં આવે છે. હાલ મને પૂવના કરતાં છ આવકનું અત્યંત યોગગભત સ્વરૂપ અનુભવાય છે અને છ આવકની અત્યંત ઉત્તમતા ભાસે છે, તેની રચના યોગના આધારે ઉદ્દશપૂર્વક ગણધરમહારાજાએ કરેલી છે, એમ લાગે છે. રોગવિદ્યામાં કુશલતા મેળવ્યા બાદ યોગની દ્રષ્ટિ ખલે છે અને તે દૃષ્ટિથી જ આવશ્યક સૂત્રાને જે દેખ છે તે, તેની ઉત્તમતાનો ઘણો ખ્યાલ કરી શકે છે. સમ્યકત્વ દૃષ્ટિને ઉત્પન્ન કરનાર-જૈન શાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલી યોગવિદ્યા છે. ચાગજ્ઞાનીઓ, સૂત્રોમાં ગુપ્તપણે રહેલી વિદ્યાને સારી પૈઠ અનુભવી શકે છે. સૂત્રોમાં ભિન્ન ભિન્ન દૃષ્ટિથી દેખનારન, ભિન્ન ભિન્ન પ્રકારનું જ્ઞાન મળે છે, અર્થાત્ અધ્યાત્મ જ્ઞાનિયોને તે સૂત્રમાંથી અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, વ્યવહારક્રિયાઓને શોધનારાઓ, તેજ રસૂત્રોમાંથી ક્રિયાઓને શોધી શકે છે, તેમજ સાયન્સના વિદ્વાનો સૂત્રોમાંથી પદાર્થવિજ્ઞાન મેળવી શકે છે. જેમાં
ગ, અધ્યાત્મ, પદાવવિજ્ઞાન, આદ તત્ત્વોને સારી પેઠે જાણે શકે છે, તેની દ્રુષ્ટિ વિશાલ થવાથી, તેઓ આત્મતત્ત્વની પ્રાપ્તના અનેક રોગોને અપેક્ષાઓ જાણે છે, બધે છે અને સ્વાધિકાર પ્રમાણે આદરે છે અને અન્યોને આદરાવ છે.
ખરેખર યોગવિદ્યાનું સંપૂર્ણ વર્ણન કોઈનાથી કરી શકાતું નથી, શ્રી કેવલી ભગવાન પણ કરાડો વર્ષ પર્યત યોગના અસંખ્ય ભદાનું વર્ણન કરે તેપણ, પૂણપણે ત્યાગનું સ્વરૂપ કળી શકાય નહિ; તે મારા જેવાથી તા રોગનું અમુક અપેક્ષાએ સામાન્યરીત્યા જ વર્ણન થઈ શકે. યોગનાં અનેક પુસ્તક છે, પણ વાચકો જેવી જેવી દૃષ્ટિથી તે પુસ્તકો વાંચે છે, તેને તે પ્રમાણે હૃદયમાં પરિણમે છે. ચન્દ્રનો શીતલ સ્વભાવ છતાં ભિન્ન ભિન્ન આશયથી દેખનારાઓ પૈકી કોઈને ઉષ્ણ લાગે છે, કોઈને દંડ લાગે છે, કોઈને પીડાકારી લાગે છે, કોઈને આહાકારી બને છે અને કોઈને તેમાં
For Private And Personal Use Only