________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧.
થાય છે. કારણ કે આત્માની નિત્ય એટલે એક જ અવસ્થા તમેએ “મyતાનુનરિથરિમાવો નિરશ.” આવી કૂટસ્થ નિત્યતાને સ્વીકાર કરે તેવાથી અન્ય પરિણામને પામવાને અભાવ જ આવે છે. તેથી ઉપર જણાવેલા પેગ માર્ગની પ્રાપ્તિ માટે પ્રયત્ન તેમને માટે વૃથા જ છે. હવે જે બૌદ્ધો આત્માને ક્ષણિક-ક્ષણે ક્ષણે નાશવંત માને છે.
વરક્ષતિ રવદ્ પસારરંતતઃ વાડ” જે ક્ષણિક તેજ સ–સત્ય પદાર્થ છે, તેથી એક ક્ષણે ઉપજીને બીજી ક્ષણે નાશ પામે છે. તેઓના મતે જીવાત્મા ક્ષણિક હોવાથી એક ક્ષણે જન્મ, બીજી ક્ષણે નાશ પામે છે. તેમજ તેઓ કહે છે કે એક જ જ્ઞાનની સમયે સમયે પરંપરાગત જે ધારારૂપ આ લય-વિજ્ઞાનની પરંપરા તેજ સર્વે એટલે જીવાત્મા છે. હવે જે તેવાજ આત્માને ક્ષણિક નાશવંત સવભાવ હોય તે પૂર્વ ક્ષણ ઉત્તર ક્ષણને સંસ્કાર આપી શકે નહિ. જે ક્ષણજીવી હોય, તે બીજાની ઉત્પત્તિ વા સંસ્કારમાં હેતુ ન જ થાય, તેથી જ્ઞાન તથા પુન્ય ધર્મ જે કરાયું હોય તેનું ફળ પણ તે કરનાર નથી પામતે. તે દાંતથી જણાવતાં
" कृतपनाशाऽकृतकर्मभोग-भवममोक्षस्मृतिभंगदोषान् । उपेक्ष्य साक्षात् क्षगभंगमिच्छन्, अहो महासाहसिकपरस्ते"॥१॥
હવે કદાચિત એમ માનીએ કે પૂર્વ ક્ષણિક આત્મા પછી થનારાને તમારા મત પ્રમાણે સંસ્કાર આપી જાય છે. તે પણ જે આત્માએ પાપ વા પુન્ય કર્યું હતું, તેને કર્મનું
For Private And Personal Use Only