________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦
नास्तित्वेन अवधार्याः तेन स्वरूपेण आत्मनि असद्भावे વર્તતે ” આમાં એમ સમજવાનું કે સ્વદ્રવ્યાદિકથી અતિત્વ હેવાથી સદ્ અને પર દ્રવ્યાદિકથી અસ૬ આમ સટ્ટ અસદ્દ ભાવે સર્વ આત્માદિક વસ્તુ રહેલી હોવાથી, એકાંતે સરૂપ કે અસરૂપ માનતાં વ્યવહારમાં પણ બાધકતા આવે છે. તેમ મોક્ષની પ્રાપ્તિ રૂપ લેગ માર્ગમાં કરાતી પ્રવૃતિને પણું બાધકતા આવવાથી એકાંતવાદ વૃથા એટલે નિષ્ફળ જ સમજ. તેથો એકાંતથી આત્મા અને પુત્ર નિત્ય પણ નથી તેમ અનિત્ય પણ નથી. જો કે સાંખ્યો આત્માને એકાંત નિત્ય કહે છે –
અવિનાશ ૪ દ્વિદ્ધિ, ચેન સમિદં તત્તમ विनाशमव्ययस्यास्य, न कश्चित्कर्तुमर्हति ॥१॥
અર્થ: આ સર્વ ચરાચર પદાર્થોમાં જે આત્મા એટલે જે શુદ્ધ બ્રહ્મ છે, તેને જ તું સદા અવિનાશી–ત્રણે કાળ અબાધિત જાણ આવા અવ્યય-સર્વદા નાશ અને જન્મ વિનાના અ યયી આત્માને વિનાશ કરવા કેણ સમર્થ થાય તેમ છે? કોઈ તેને નાશ કરી શકતું નથી ?
આમ એકાંત કુટસ્થ નિત્ય જે આત્મા હોય તે જન્મ, મરણ, બાલવ, યુવાનત્વ, વૃદ્ધત્વ, પુરૂષત્વ, સ્ત્રીત્વ, પશુવ, નારકત્વ, દેવત્વરૂપ પરિણામ -પર્યાયેન તે ન પામવો જોઈએ. દેવ પૂ. ગુરૂભક્તિ, પુત્રવાત્સલ્ય, દયા, દાન, સંયમ, તપ, વિનય, વિવેક. વિદ્યાભ્યાસ વગેરેની કાંઈ આવશ્યકતા નથી રહેતી. કારણ કે પૂજાદિક ધર્મ પુન્ય અને મુક્તિ માટે છે, તે નકામા જ
For Private And Personal Use Only