________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭૦
પણ કેવી રીતે સંભવે? બંધના અભાવ રૂ૫ કારણથી જ મુક્તિ થાય છે, તેથી એકાંતવાદમાં મુક્તિ અને મુક્તામા ન માનવા તે ન્યાયની યુક્તિ નથી. કદાચિત માને તે અતિવ્યાપિન દેષ લાગે છે. પ૨૦
વિવેચન-જે ઉપર જણાવ્યા પ્રમાણે અદ્વતવાદી, દ્વૈતવાદી, ક્ષણિકવાદી, એકાંતનિત્યવાદી, એકાંત અનિત્યવાદી આદિના મતથી કર્મદલને કલ્પિત માયામય સ્વીકારાય છે, એટલે એક બ્રહા સત્ય તેથી અન્ય કાંઈ જ નથી. તેમજ બોધે આત્માને એક ક્ષણ સ્થાયી માને છે, ક્ષણિક જ્ઞાનવાદી સર્વને કવિપત પ્રપંચ માને છે. જે આમજ હોય તે તેઓના મતથી કર્મના બંધને અભાવ જ આવે છે, જે જીવાત્માને કર્મબંધને મૂલથી જ અભાવ જ હેય તે કર્મથી મુકાવા માટે તપ, જપ, ક્રિયા, અનુષ્ઠાન કરી બંધાયેલ કર્મ છોડવાની ક્રિયાને પણ અભાવ જ આવે. કહ્યું છે કે
જેને બંધ ન હોય તેને છુટવાપણું પણ કેવી રીતે હોય? તેથી તે વાદીઓના મતથી બંધ અને મુક્તિની અસિધતા જ કાયમ રહે છે. માટે જણાવે છે કે આત્મા કર્મબંધના હેતુ રૂ૫ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભ ગ રૂ૫ દંડની ક્રિયાને તેવા પ્રકારની યોગ્યતા વડે અપૂર્વ કરણદિકરી મિથ્યાત્વમય મહામહની ગાંઠ ભેદીને સમ્યકત્વ પામે છે. ત્યાર પછી સંવર ભાવે નવા કર્મને
For Private And Personal Use Only