________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬e
કદાપિ ન હોય તે આત્માને મલીન કરનારી વસ્તુ રૂપ તત્વથી અંધને સંભવ ન હો જોઈએ. ૧૧૯
વિવેચન-જ્યારે આત્મા એટલે બ્રહો એકજ સડૂતત્વ હોય અને તેથી અન્ય અર્થ—તત્વરૂપ કઈ પણ વસ્તુ કર્મરૂપે જે વિદ્યમાન નથી જ, તે પછી જીવેને નરક, તિર્યંચ વિગેરે ગતિમાં ગમન કરાવનારા, જીવના સ્વરૂપને મલીન કરનારા, કર્મ માયા રૂપ તત્ત્વને અભાવ સિદ્ધ થાય છે. અને જે આત્માને માયા વા પ્રકૃતિ, મલીન કરે છે તેમ જ કહેવાય છે તે બધું મિથ્યા જ રહેવું જોઈએ, એટલે કલ્પના રૂપ માયાવી કારીગરના ઘડેલા મહેલ જેવું માયા પ્રકૃતિ કર્મ કલ્પનામય જ હોવું જોઈએ, આમ કર્મ તત્વ કપનામય જ હેય જીવને બંધને સંભવ થ જ નથી, કારણ વિના કાર્યને સંભવ નથી, તેમ કર્મરૂપ તત્વને જે અભાવ હોય તે જીવને બંધને સર્વદા અભાવ જ રહે છે. તે વાત અદ્વૈતવાદીની પેઠે બૌદ્ધ દર્શન પંડિતએ પણ ધ્યાનમાં રાખવાની છે. આત્મા ક્ષણિક છવી હોવાથી તેને અન્ય કર્મા દિકને બંધ ઘટતું નથી તે વાત આગળ કહેવાયેલી છે. ૧૯
તે કારણે એકાંત અદ્વૈત વા દ્વૈતવાદ એકાંત નિત્ય વા એકાંત મણિકવાદને સ્વીકાર કરવાથી વસ્તુ તત્વની યથાર્થ સિદ્ધિ થતી નથી, તેથી પૂજ્ય જણાવે છે કે –
असत्यस्मिन्कुतो मुक्ति,बन्धभावनिबन्धना। . मुक्तमुक्तिन यन्न्याय्या, भावेऽस्यातिप्रसजिता ॥५२०॥ અર્થજે આત્માને કર્મને બંધ નથી તો મુકિત
For Private And Personal Use Only