________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ-અન્યથા–બીજી રીતે માનવામાં આવે તો તે ઉપચાર ભાવ જ થાય છે. તાત્વિક સત્ય નથી તેથી એવું ઉપચારીપણું માપાત્ર થતું નથી. કારણ કે ઉપચારમાં વસ્તુ સ્વરૂપતાને પ્રાય: અભાવ હોય છે ૧૪
વિવેચન –ઉપરના લેકમાં જણાવ્યું તેથી અન્યથા એટલે બીજી રીતે અથવા પિતાની સેવા પ્રકારની કાર્ય કરવાની યોગ્યતા વિનાના માણસને જે તે કાર્યને કર્તા માનીએ, તે બાહ્ય તથા અત્યંતર સર્વ કાર્યો ઉપચાર ભૂત બની જશે. તેથી જેને કર્તા ઉપચાર ભૂત–વાસ્તવિક ન હોય છતાં જે તેને ક્રિયા-કર્મ કર્તા મનીએ તે યથાયોગ્ય વ્યવહાર કેવી રીતે બને? એટલે તે વ્યવહારને પ્રાય: લેપ થાય, જેમ કથાકારક માણભટ્ટ માણવકને સિંહ-વની ઉપમા આપે તે ઉપચાર રૂપે થાય છે. તેથી તે માણવક સિંહ બનતું નથી તેમ છતાં પણ કર્તા માનવામાં આવે તે ત્યાં કયો દોષ છે? તે જવાબમાં જણાવવાનું કે અમુક કામ અમુકે કર્યું એ મુખ્ય અર્થ ભાવ ન થતાં, જે મનમાં આવે તે અર્થ કરાશે. આ મુખ્ય અર્થને છેડીને ગમે તેના ગમે તે અર્થ બેસાડીએ તે આત્મા, કમ, કિયા, પુન્ય, પાપ, ધર્મ, અધમ, વિનય, વિવેક, પૂજ્ય, પૂજક, કર્મબંધન, કર્મમુક્તત્વ એ બધું માત્ર કલ્પનાથી ઉપચાર ભાવે કથનરૂપ માત્ર રહેશે. વાસ્તવિકપણે તેને અભાવ આવશે. આમ આત્માને કબ ધનમાં કે કર્મથી મુક્ત થવામાં જે યોગ્યતાની મુખ્ય અપેક્ષા ન માનીએ તે બંધ, મેક્ષ ક્રિયા, કર્મ, કતા, ઉપચારથી માનતાં સર્વ શાસ્ત્રો અશોભન ભાવ-મિથ્યા એટલે સત્ય કાર્યન જણાવનારા નહિ
For Private And Personal Use Only