________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
ને તેથી તેઓ વરદાનને લાલ મરાય, જુ
જેમકે રાવણ વેદાંત મતે મહેશ્વરને પૂર્ણ ભકત હતું, અનેક વરદાને તેમણે આપ્યા હતા, છતાં વાનર સિન્યના અધિ પતિ શ્રી રામચંદ્ર તથા લક્ષ્મણે તેને માર્યો. પ્રભાવ વિનાને કર્યો. ભસ્માસુર પણ કહેવાનું વરદાન છતાં મરાયે, તેનું કારણ એ કે તેઓમાં તેવા વરદાનને લાભ લેવા જેટલી યેગ્યતા ન હતી. તેથી તેઓ મહેશ્વરાદિ દેવને અનુગ્રહ હોવા છતાં સફળ ન થયા. અહિં દષ્ટાંત ઉપરથી ભાવને સમજાવે છે. અણુ–પુદગલ વિશેષ ઉપર કદાપિ મહેશ્વર, વિષ્ણુ, બ્રહ્મા વિગેરે દેવને મહાન ઉપકાર થાય તે પણ તે અણુ આત્મત્વને પામતો નથી. પુદગલ ભાવને-જડવભાવને ત્યાગ કરી ચેતન્ય ભાવને પામતે નથી તેવી જ રીતે જીવ પિતાની કર્મબંધની યોગ્યતા વિના ભવનું ભ્રમણ કરતું નથી, તેમજ તેવા પ્રકારની કર્મ ક્ષય કરવાના કારણ રૂપ ભવ્યત્વપણાની ગ્યતા મેળવ્યા વિના સમ્યક્ત્વ, દેવ ગુરૂ ધર્મની ભાકત પૂજા, દેશવિરતિ સર્વવિરતિ રૂપ ચારિત્ર, મેક્ષ વિગેરે પામી શકતા નથી ૧૨
આ વાતને યથાર્થ રૂપે ભાવતાં છતાં જણાવે છે – कर्मणो योग्यतायां हि, कर्ता तव्यपदेशभाक् । नान्यथाऽतिपसगेन, लोकसिमिदं ननु ॥ १३ ॥
અર્થ:– જીવમાં કર્મ કરવાની યોગ્યતા હોય તે જ તે કમને કર્તા જણાય છે. તેમ જ ન હોય તે કર્તવમાં અતિ વ્યાપ્તિ આવે. આ વાત લેકમાં પ્રસિદ્ધ જ છે. ૧૩
વિવેચન –સામાન્ય ભાવે કર્મ સંબંધી જે કિયા
For Private And Personal Use Only