________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
ચેાગ્યતાથીજ રહેલા છે. પણ સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ ચેાગે પરિપકવ કાલે-મેક્ષ થવા ચેગ્ય કાળે કર્મ બંધનની ચેાગ્યતા નાશ પામતી જાય છે, અને અનાદિ કાલથી દબાયેલા આત્મ સ્વરૂપને પ્રગટ કરવાના પુરૂષાર્થ રૂપ યેગ્યતા પ્રગટ થાય છે. ચેાગ્યતા રૂપ સ્વભાવને પામીને, જીવ કર્માંના ક્ષય કરી, કમ ધનની યાગ્યતાને નાશ કરે છે ને મેક્ષ પામવાની ચેાગ્યતા પ્રાપ્ત કરે છે. આથી જીવ તથા કર્મ પશુ અદિ કાલીન છે. એટલે જીવની પેઠે કાલ પણ અાદિના છે. જેમ કે ભૂતકાળ અન ત ગયે, વર્તમાન એક સમયનેા છે, ભવિષ્ય કાળનેા અંત આવવાના નથી. પરંતુ ભૂતકાળ આજ સુધીના જાણીએ, તેમાં સમય સમયના વધારા થાય તેથી ભવિષ્ય કાળના સમયો ઓછા થતા જાય પણ તેના અંત આવતા નથી, આચો કાલ અનાદિ અન ંત હોવા છતાં ભૂતની જેટલી વૃધ્ધિ થતી જાય છે, તેટલી ભવિષ્યમાં હાનિ થાય છે, પણ પ્રત્રાડથી તે તે અનાદિ અનંતજ હાય છે, ૧૦ હવે તે વાતને જણાવે છે.
योग्यतायास्तथात्वेन, विरोधोऽस्यान्यथा पुनः । अतीतकालसापयत् किन्त्वाज्ञातोऽयमीदृशः ॥ ११ ॥
અય :--ચેાગ્યતાથી જીવ તથા પુદ્ગલાના સયોગ થાય છે, તેથી યાગ્યતા જે નવા પ્રકારની છે તેમ ન માનીએ તા વિશેષ આવે છે. ભૂતકાળનું પણ તેવી રીતે સાધ પણ છે. એ શાસ્ત્રની આજ્ઞાથી માનવુ જોઇએ. ૧૧ ભાવાર્થ:-—જીવ અને કર્મ પુદ્ગàાના સયેગ, તથા બંધના સંબંધ પૂર્વે કહેલી ચેગ્યતા વડે પ્રવાહથી અના≠િ
For Private And Personal Use Only