________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ચેતના જ વિર સંહિતા ”
આ ચેતન-આત્મા ચતન્યરૂપ સંવિજ્ઞાનથી યુક્ત નિશ્ચય પ્રમાણુથી સિદ્ધ જ છે, એટલે ત્રણ જગતમાં એમ પ્રસિદ્ધ છે કે જ્ઞાન દર્શન રૂપ ચેતના યુક્ત જ આત્મા છે, એટલે કઈ પણ વખત જ્ઞાનાદિ ગુણ વિનાને નથી. કારણ કે આવરણને સંબંધ કમની સાથે નષ્ટ થતાં સ્વ સ્વરૂપે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય આદિ ગુણથી યુક્ત સદા સચ્ચિદાનંદ મય જ છે. ૪૪૪
આત્માનું બીજું સ્વરૂપ આગળ કહેવાય છેचैतन्यं च निजं रूपं, पुरुषस्योदितं यतः । तत आवरणाभावे, नैतत्स्वफलकृत्कृतः ॥ ४४५ ॥
અર્થ–-પુરૂષ (આત્માને) ને પ્રગટ થયેલું જે ચૈતન્ય છે તે તેનું જ સ્વરૂપ છે, તેથી સર્વ આવરણને નાશ થયે છતે કૃતકૃત્ય થયેલે આત્મા સ્વ સ્વરૂપના ફલને અનુભવ ન કરી શકે તેને શો હેતુ છે? કઈ હેતુ નથી. તેથી આત્મા સચ્ચિદાનંદનો અનુભવ કરે છે. ૪૪૫ વિવેચન-સાંખ્ય દર્શન વાદીએ તે કહે છે કે–
ચિંતન્ય નિ હv geષવિતા ”
ચૈતન્ય એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય વિગેરે ગુણમય ચૈિતન્ય આત્માનું સ્વ સ્વરૂપ જ છે, એટલે આત્માના (પુરૂષને) તાદાત્મ્ય ધર્મરૂપ સ્વરૂપ જ છે. તેમ તે સાંખ્ય વાદીઓ પણ તેમના આગમોમાં પ્રતિપાદન કરી રહ્યા છે
For Private And Personal Use Only