________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
એ પ્રમાણે પૂજ્ય પિતાની પાસેથો વિધિ જાણી, પછી પિતાની આજ્ઞા મેળવીને પદ્મરથ તથા સિંહુરથ કુમાર વિદ્યાધરા વાણારસી નગરીમાં આવી અત્યના સ્વાંગ સજી તેમના મહોલ્લામાં ગયા. ઉત્તમ સંગીત વડે તે સર્વને વશ કરી, પેાતાને અનુકૂળ કરી તે મહોલ્લામાં તે લેાકેાએ આપેલા મકાનમાં વાસ કર્યાં. નિત્ય કથા વાર્તી કરતા તેમને પેાતાની અનેક કલાએથી ખુશી કર્યાં, તેથો તેમના ઉત્તમ ગુણુ કલા અને ચાતુર્ય જોઇને તે અત્યજોએ રૂપ ગુણાદિ સપન્ન પોતાની એ કુમારીકાએ તેને પરણાવી. તેએ સાથે અનેક મ્હાના પૂર્વક માર માસ સુધી બ્રહ્મચર્ય પાળવાનો ઉદ્યમ કરવા લાગ્યા. તેમ કરતાં ખાર માસ પૂર્ણ થવા આવ્યા ત્યારે મોટાભાઈ પારથે વિદ્યા સાધવા માટે સર્વ ઉપકરણા મેળવી અઠ્ઠમની તપસ્યા કરી, કાર્તિક વદ ચઉદશે—કાળી ચઉદશે પૂર્વે કહેલી વિધિ પૂર્વક પેાતાની અત્યજ સ્ત્રી સન્મુખ ત્રાટક કરી એક લાખ જાપ એકાગ્ર ચિત્તે ગણી તે માતંગી મહાવિદ્યાને સિદ્ધ કરી તેથી કૃતકૃત્ય થયા.
પછી પેાતાના નાનાભાઈને પૂછવા લાગ્યા, ત્યારે તે કહે છે કે ભાઈ મેં તેા સ્ત્રીના રૂપમાં મેહ પામીને બ્રહ્મચ પાળ્યું નથી, માટે તું મારા ઉપર મહેરખાની કરી બાર માસ અહીં રહે, જેથી હું વિદ્યા સિદ્ધ કરી તારી સાથે આવું. આવું સિહરથનું કહેવું સાંભળી ભાઈના પ્રેમથી તેને બહુ શિખામણ આપી કે “આપણે અહિંયાં વધારે વખત રહેવું ઉચિત નથી. તું હવે ખરાખર ધ્યાન રાખી, મનને વશ કરી પુર્ણ ઉપયાગ પૂર્ણાંક બ્રહ્મચર્ય પાળી એ વિદ્યાને સિદ્ધ કરી લે, જેથી આપણે આપણા નગરમાં જઇ પિતાનો સેવા કરીએ
For Private And Personal Use Only