________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
પણ વચિત રહે છે, તે પારમાર્થિક નિવૃત્તિ રૂપ મેક્ષના મહાન ંદથી પણ વંચિત રહે છે. આ ખામતમાં પદ્મરથ અને સિહસ્થનુ એક દૃષ્ટાંત કહેવાય છે:—
આ જમૂદ્રીપમાં વૈતાઢય પવ ત ઉપર ઉત્તર શ્રેણિમાં રથનુપુર નગરમાં પ્રજાનું ઉત્તમ રીતે પાલન કરનારો, અનેક ગુણ સંપન્ન, મહાન અને ઉદાર આશ્ચયવાળો મણિરથ નામે વિદ્યાધર રાજા હતા. તેને પતિવ્રતા, પતિભક્તિ પરાયણ, સૌભાગ્ય, વિવેક વગેરે ગુણવાળી વિદ્યમાલા નામે પટરાણી હતી. દીવ્ય ભાગ ભોગવતાં વિનય વિવેક આદિ ગુણસંપન્ન પદ્મરથ અનેસિંહરથ નામના બે પુત્ર તેમને થયા. ખાલ્યવયના ત્યાગ કરી આઠ વર્ષના થયા ત્યારે પિતાએ તે અને કુમારાને અધ્યયન માટે ઉપાધ્યાયને સોંપ્યા. અનુક્રમે વ્યાકરણ, કાવ્ય, અલંકાર, તર્ક અને ધર્મ સંબંધી વિદ્યા ભણી વિનય વિવેક આદિ ગુણથી યુક્ત તે અને કુમારો ચોવન અવસ્થાને પામ્યા. પિતા તેઓના જ્ઞાનની પરીક્ષા કરી પ્રસન્ન થયા. તેથી વિદ્યાધરની અનેક વિદ્યાઓ પિતાએ તેમને આપી. તે વિદ્યાઓને સદ્ધ કરી અને કુમારો વિદ્યાધર થયા. ત્યાર પછી પિતાએ અનેક ચમત્કારવાળી માતંગી વિદ્યા તેમને આપી. તેને સિદ્ધ કરવાની વિધિ મતાવતાં જણાવ્યું કે“અત્યજ કુલમાં ઉત્પન્ન થયેલી ઉત્તમ લક્ષણવાળી કન્યાને પરણી એકાતષ્ઠ ભાવે ખાર માસ સુધી બ્રહ્મચર્ય પાળીને કારતક વદ ચઉદશે ( એટલે કાળી ચઉદશે) અઠ્ઠમ તપ પૂર્વક નિરાવણુ થયેલી પેાતાની અત્યજ સ્ત્રીને ઉત્તરસાધક બનાવીને, તેના અંગ ઉપર ત્રાટક કરી, એક લાખ જાપ પૂર્વક માતંગી વિદ્યાનું સ્થિર ચિત્ત ધ્યાન કરવું, તેથી મહા બલવાન માતંગી વિદ્યા સિદ્ધ થાય છે.”
For Private And Personal Use Only