________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારણ છે, તેને કઈ પ્રધાન પ્રકૃતિ પણ કહે છે, કોઈ અવિદ્યા કહે છે, કઈ વાસના પણ કહે છે, તે તે નામ સંજ્ઞાને ભેદ માત્ર છે. વસ્તુતઃ ભેદ નથી. ૩૦૫
વિવેચન-જગતના સર્વ જીને સંસારમાં નરક, તિયચ, દેવ, માનવ વિગેરે ચેરાસી લાખ ચેનિઓમાં નવા નવા જન્મ લઈને ભમવું પડે છે, તેનું કારણું અજ્ઞાન, મિથ્યાત્વ, કષાય તથા અશુભ યેળો છે, તેથી તે ભવ હેતુના જે કારણ છે તેને જ અદ્વૈત મતવાલા વેદાન્તીઓ અવિદ્યા કહે છે. સાંખ્યદર્શન કે જે શ્રી કપિલ દેવથી ઉપદેશાવેલ છે તે કલેશ કહે છે. જેના દર્શનના પૂજ્ય પુરૂષે તેને જ કમ કહે છે. તેવી જ રીતે સોગત એટલે શ્રી બુદ્ધ દેવના ઉપા. શકે વાસના કહે છે. શિવ દર્શનકારે પાશ કહે છે. યોગ દર્શન રચયિતા પતંજલિ ઋષિ પ્રકૃતિ કહે છે. તેમાં આ પણ પ્રધાન એટલે મુખ્ય રીતે સર્વ જુદા જુદા નામ હેવા છતાં એક જ કાર્યના કરનારા છે, તેથી વિચારે કે અવિદ્યા, અજ્ઞાનતા તે જ્યાં સુધી હોય ત્યાં સુધી સંસારનું બંધન છે, તે પણ એગ્ય નામ છે. કલેશ જીવોને આકુલ વ્યાકુલ કરનારા છે તે પણ ચગ્ય છે. જેને કર્મ કહે છે તે પણ દ્રવ્યથી પરમાણુને સમુદાય જીએ શુભાશુભ અધ્યવસાયથી ગ્રહણ કરેલ હોવાથી ઉદયકાલે શુભાશુભ ફલ રૂપે કર્મ ભેગવાય છે તેથી તે કર્મ નામ પણ યુક્ત છે બૌદ્ધો વાસના કહે છે તે પણ આત્માના અધ્યવસાય રૂપે કર્મને હેતુ છે તેથી કારણમાં કાર્યને ઉપચાર થયેલ છે તે પણ એગ્ય જ નામ છે. શિવ એટલે મહેશ્વરે પાશ કહે છે, તે પરમાનં
For Private And Personal Use Only