________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન–તેવી તેવી કલ્યાણના હેતુમય ક્રિયાઓ કરવા વડે એટલે પરમ શુદ્ધ વીતરાગ પ્રણને આગમપ્રવચનને ભણવા વડે, ભણાવવા વડે, શુદ્ધ શ્રદ્ધાથી યુક્ત અપ્રમાદ ભાવે, સચ્ચારિત્રના પાળવાથી ઉપજેલી જે અતિશય પ્રવચન વ્યાખ્યાન શક્તિની અતિશયતા વડે ધર્મ કથા કરીને લેકેને મોક્ષમાર્ગમાં જોડતા, સમ્યગજ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરાવતા, શુદ્ધ પ્રમાણિક નિમિત્તમય ધર્મગના વ્યાપાર વડે જગતના જીને મેક્ષના બીજરૂપ સમ્યકત્વમાં સ્થાપન કરતા, સ્વમાન, પૂજા, ખ્યાતિની ઈચ્છાવિના પ્રશસ્ત શ્રેષ્ઠ ભાવવડે તે મહાત્મા વર બેધિલારૂપ તીર્થકરપણાની લક્ષ્મીને પ્રાપ્ત કરાવનારૂં મહાન પુન્ય પ્રાપ્ત કરે છે. અને તે અપૂર્વ શક્તિ વડે સર્વ ભવ્યાત્માને પરમ ઉપકારક વરધિ પ્રગટ થાય છે. ૨૮૮
તેમજ બીજી વાત પણ જણાવે છે – चिन्तयत्येवमेवैतत्, स्वजनादिगतं तु यः। तथानुष्ठानतः सोऽपि, धीमान् गणधरो भवेत् ॥२८९॥
અર્થ–સ્વકુટુંબી સ્વજનને દુઃખથી મુકત કરવા, કરાવવાની વિચાર કરતે છતે તેવા પ્રકારે જે ધર્મનું આચરણ કરે છે તે તેવા પ્રકારની સારી બુદ્ધિવાળા ગણધર થાય છે. ૨૮૯
વિવેચનપૂર્વે જણાવેલા સુંદર ભાવયુકત તે પરમ શ્રેષ્ઠ બુદ્ધિવંત વજન, કુટુંબ, ગ્રામ, નગર, દેશ, મિત્ર
For Private And Personal Use Only