________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૧
અહિં આ હેતુ ખતાવે છે:
मुक्ताविच्छापि यच्छुकाध्या, तमःक्षयकरी मता । तस्याः समन्तभद्रत्वा-दनिदर्शनमित्यदः ॥ २१६ ॥
અર્થ:—જેઓને મુક્તિની પુચ્છા જેટલા અંશે થાય તેટલા અંશે તે પણ વખાણુવા ચેગ્ય છે. કારણ કે તે ઈચ્છા અજ્ઞાન રૂપ અંધકારને કાલાંતરે નાશ કરનારી છે. જો કે તે ઇચ્છા કલ્યાણકારી છે, પરંતુ માક્ષના સાક્ષાત રૂપે તે નથી જ. ૨૧૬
*
વિવેચન:-ભીનુ અનુષ્ઠાન કે જેમાં જીવેને કર્મોના અધનથી મુક્ત થવાની ઇચ્છા થાય છે. અને તે અર્થે જે કાઈ ક્રિયા કરાય છે તે અવશ્ય વખાણુવા ચેગ્ય છે. કારણ કે એ મેાક્ષની ઈચ્છા કાલાંતરે તામસી પ્રકૃતિ તથા રાજસી પ્રકૃતિ એટલે અજ્ઞાનતા રૂપ જે પ્રકૃતિ-સ્વભાવ છે તેને નાશ કરનારી થાય છે. મોહન પણુ નાશ કરનારી થાય છે. એમ કેટલાક ગીતા પૂયાના મત છે. કારણ મોક્ષનો ઈચ્છા કલ્યાણકારી છે, તે ભવ્યાત્માને થતી હોવાથી પુન્યના હેતુ ભૂત છે. માટે તેવા સુંદર ભાવથી કરાતી તે ક્રિયા અવશ્ય વખાણવા યેાગ્ય છે જ; કારણ કે આવી ઈચ્છા કે કે જે મોક્ષ સ્વરૂપને પામવાની છે, તેના જેવું જગતમાં અન્ય કોઇ વખાણવા જેવુ નથી. તેથી તેનું ઢાંત નથી. મળતું, કારણ કે સવ` ઈચ્છા કરતાં તે અત્યંત જુદા પ્રકારની છે. જગતના પદાથીની જે ઇચ્છા થાય છે, તે સ સાવદ્ય-પાપમય છે. તેથી ભાગ્ય વિષયને મેળવવાની પ્રવૃત્તિ
For Private And Personal Use Only