________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪૧
ત્યારે તે નદીના પ્રવાહને સમુદ્ર ગમન કરવા દેતા નથી, ત્યાંથી પાછુ કરેલુ જલનુ પુર નદીના અને કાંઠા સુધી વધતુ જાય છે. તેવી રીતે પ્રકૃતિના અધિકાર નિવૃત્ત થયે છતે એટલે આત્મા સાથે અનાદિ કાલથી રાગ, દ્વેષ, મેહ વિગેરે ક પ્રકૃતિના નવા કર્મીની ઉત્કૃષ્ટી સ્થિતિ આંધવાના સ્વભાવ નષ્ટ થયે છતે પુરૂષની આત્માની ઈંદ્રિયાના વિષયમાં તેટલા અંશે આછી પ્રવૃત્તિ થવાથી તે આત્મ પરિણામેાના પ્રવાહ પાછા ફરતા ફરતા આત્મ સ્વરૂપમાં પ્રવર્તે છે. કહ્યુ છે કે:— "इन्द्रिय कषायानुकूलावृत्तिरनु स्रोतस्तत्प्रतिकूला तु प्रतिस्रोत : "
કહે છે:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈંદ્રિય વિષય કષાયને પુષ્ટિ કરનારી ચિત્તની જે પ્રવૃત્તિ છે તે અનુસ્રોત પ્રવૃત્તિ કહેવાય છે. અને તેની વિરૂદ્ધ પ્રવૃત્તિ એટલે ઇંદ્રિયભાગ જો ત્યાગ કરવાની જે પ્રવૃત્તિ તથા ક્રોધ માન, માયા, લાભ રૂપ કષાયને માવીને નષ્ટ કરવાની જે પ્રવૃત્તિ તે પ્રતિસ્રોત પ્રવૃતિ કહેવાય છે, તેથી જે આત્માના પરિણામ રૂપ પ્રવૃત્તિ ઇંદ્રિય વિષય કષાયથી પાછી ફરતાંપ્રતિસ્રોત રૂપે આત્મ પરિણામની શુદ્ધિ તથા વૃદ્ધિ થતાં આત્માનુભવ થાય છે. જેમ નદીના પ્રવાહ પાછા વળવાથી નિત્ય જલની વૃદ્ધિ થાય છે, તેમ પ્રતિસ્રોત રૂપ આત્માના દર્શીન જ્ઞાન ચારિત્ર રૂપ યોગના પ્રવાહ આત્માનુભવમાં જોડાવાથી તે આત્મા અવશ્ય ચેગના અધિકારી
થાય છે. ૨૦૨
-
આ દ્રવ્યથી ચોગ જાણવા એ અર્થથી જણાવતાં
For Private And Personal Use Only