________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૯ ગથી સંસારમાં જીવને બંધન કરાવનારે. સંસારને સંબંધ હોય છે. તે છે કે સર્વને નથી. અપુનર્ધધક આત્માઓને તે કર્મબંધનું કારણ નથી બનતું, પણ બાકીના જે પુન
ધકે ભવાભિનંદી છે તેને તીવ્ર કમ મલ રૂપ વિષને આવેગ હોવાથી, તે આત્માને ઉત્કૃષ્ટ કર્મની સ્થિતિને બાંધનાર એગ્યતા અત્યંત વર્તે છે. હવે જ્યારે એવી કમ બંધની ચેગ્યતા જરા તરા ઓછી થાય, ત્યારે પ્રાય: યથાપ્રવૃત્તિકરણ કરી બીજા અપૂર્વ કરણ રૂપ વિશુદ્ધ અધ્યવસાયથી મેહની કઠણ ગાંઠ જે કર્મરૂપ વૃક્ષમાં અનાદિ બીજ રૂપ છે, તેને ભેદે છે. મેહનીય કર્મની તથા બીજા પણ આયુષ્ય સિવાયના કર્મની જે ઉત્કૃષ્ટ સ્થિતિ પહેલાં હતી, તેને ઘણોખરો ભાગ ક્ષય કરીને સમગ્રદર્શનને પામે છે. ત્યાર પછી તે જીવ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ફરીને બાંધતે નથી તેથી તેવા જીવાત્માઓને અપુનબંધકવાણું અવશ્ય પ્રાપ્ત થાય છે, તેમને અપુનર્ણપકવ વાસ્તવિક ભાવે થયેલું સમજવું. અને બાકીના કપિલદેવ, પતંજલિ મહર્ષિ વિશેરેએ જે પૂર્વ સેવા કહી છે, તે યથાર્થ અનુભવ વિનાના, સંસાર સુખની વાસનાવાળાને પણ હય, તેમ જણાવ્યું છે, માટે તે પૂર્વ સેવા ઉપચાર ભાવથી જાણવી. ૧૮૩
હવે જે પ્રકૃતિને લઈને પૂર્વસેવા કહેલી છે તે વાત જણાવી, હવે તેથી વિપરીત સહજ ભાવે જ્ઞાનપૂર્વક પૂ સેવાના સ્વરૂપને જણાવતાં કહે છે :
संक्लेशायोगतो भूयः, कल्याणाङ्गतया च यत् । तात्विकी प्रकृतिज्ञेया, तदन्या तूपचारतः ॥१८४॥
For Private And Personal Use Only