________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગતરાય, નામકર્મ, ગોત્રકમ, આયુષ ક, વેદનીય કર્મ એ આઠ ક્રના સર્વ દવેને આત્માથી સવ થા ભેદ કરવાથી એટલે આત્માથી સવ ક લેને જુદા પાડવાથી મુક્તિ એટલે નિર્વાણુ વા નિવૃત્તિ થાય છે. એટલે પદ્મમ શુદ્ધ આત્મા રૂપ ત્ર્ય, અક્ષય, આનંદમય, સર્વજ્ઞતા યુક્ત, સચ્ચિદાન દમય સ્વરૂપના અનુભવ ભાવે ભોક્તા અને છે. અને એવી મુક્તિમય અવસ્થામાં, ભેગ અને સક્લેશ ભાવના સ`થા અભાવ હોય છે. અહિં ભાગ એટલે ઇંદ્રિયાએ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દના અનુકુલ વિષયાના ભાગ લેવાનું સાધન છે, અને ભાગ્ય રૂપ એવા અથા-પદાર્થા, કે જે કંચન, કામિની, મહેશ્ અને શમ્યા, અનુકુલ ખાદ્ય પદાર્થા તથા વસ્ત્રો જે અજ્ઞાની આત્માને પ્રિય છે, અને તેના લાલ ગમે છે, તેમજ કલેશનું કારણ રોગ, શાક, દારિદ્રતા, અસૌભાગ્ય, અષ્ટ કલ્યાણતા, નરકમાં ઉત્પત્તિ, દાસ્યભાવ વિગેરે આત્માને અનિષ્ટ લાગે છે. પુન્યના ભાગ સુખમય હૈાવા છતાં, સ ંસારના બંધનમાં કારણ હાવાથી દુ:ખનુજ કારણ છે, અને કિલષ્ટ કર્મી એ કલેશનુ કારણ હોવાથી અને ત્યાગ કરવા ચેાગ્ય હોવાથી મેક્ષાવસ્થામાં દુઃખના કારણે રૂપ ધનારા અનુકુલ ભાગો, અને પ્રત્યક્ષ દુ;ખ મય કલેશના સથા અભાવ હાય છે. મેાક્ષના અભિલાષી, સજ્ઞાનના જીજ્ઞાસુએ સુખ અને દુ:ખ મનેને દુ:ખમય, અંધનમય જાણી છેડવા ઇચ્છે છે, પરંતુ ભવર્ષાભનદી જીવાને અસાર-અત્યંત દુ:ખમય સ`સારમાં બહારથી દેખાતા પુન્યશાલી લેાકેાના ભેગ વભવાને જોઈ તેવા ભાગના અર્ધાં પ્રત્યે અત્ય ંત અભિલાષા હોવાથી, સંસારને સુખ રૂપ માનતા હોવાથી,
For Private And Personal Use Only