________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરાય છે. તેવી રીતે કર્મસૂદન તપ તે પણ જેવા જેવા પાપકર્મ થયા હૈય, તેવા તેવા તેના પ્રાયશ્ચિત સંબંધી તપે શાસ્ત્રોમાં તથા કથાગ્રન્થમાં આલેખેલા જોવાય છે. જેમકે ઉપવાસ, આયંબિલ, નવી, એકાશન, એક સ્થાનક, એક દત્તિ વિગેરે વિધિયુક્ત કઈ કઈ વખત કરાય છે, તેમજ સાથે જુદા જુદા મંત્રના જાપ જુદી જુદી સંખ્યામાં પણ કરાય છે. તે માત્ર છે. શ્રી ગિરનાથ નમ:' એ પ્રમાણે મંત્રના સ્મરણ કરવા રૂપ જાપ પણ સાથે પ્રાય: કરાય છે. તેમજ દરેક પાપ કે જે સ્મરણમાં આવતા હોય, તેનું પ્રાયચ્છિત–પશ્ચાતાપ વડે જાય અને સ્વાધ્યાય તથા ધ્યાન, આતાપનાદિ વડે સંવેગભાવે વૈરાગ્યભાવે કરે તે પાપનું પશ્ચાતાપ કરતા એટલે પાપનું પ્રતિક્રમણ કરતા અર્થાત્ પાપકર્મ ન કરવાને નિર્ધાર કરતા શુભ વા યુદ્ધ પરિ. મની ધારાયે આત્માની વિશેષ પ્રકારે કૃદ્ધિ થાય છે. ૧૩૫
હવે મુક્તિ પ્રત્યે દ્વેષ ન કરવું જોઈએ, પણ તે મુક્તિ પ્રત્યે પ્રેમ રાખવું જોઈએ તે જણાવે છે –
कृत्स्नकर्मक्षयान्मुक्ति-भॊगसंक्लेशवर्जिता । भवाभिनन्दिनामस्यां, द्वेषोऽज्ञाननिबन्धनः ।। १३६ ॥
અર્થ–સર્વ કર્મને સંપૂર્ણ ક્ષય થવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે, અને તે મુક્તિ ભેગ તથા દુઃખથી રહિત હોય છે. જે ભવાભિનન્દી જીવે છે, તેમને અજ્ઞાન, મિથ્યાત્વભાવ હવાના કારણે મેક્ષ ઉપર દ્વેષ હેય છે. ૧૩૬
વિવેચનઃ—જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મેહનીય,
For Private And Personal Use Only