________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
महेश्वरं महाधार-मच्युतानन्दकं स्मरेत् । स प्राप्नोति धुवं सौख्य, भूत्वा श्रीजगदीश्वरं ।२ ॥ शिवं स्वयंभुवं भक्त्या, चन्दस्वान्तरदृष्टितः। भोक्ता स्वकीयऋद्विनां, शंकर त्वं सदाशिवः ॥३॥
પ્રભુ એટલે આઠ કર્મન જાલ તેડવામાં સામર્થ્યવાળો (૧) વિભુ એટલે જ્ઞાન શક્તિથી વ્યાપક (૨) તે આત્મા હેવાથી તે આત્માને જે આત્મા મરણ કરે તે આત્મા તેમાં તન્મય બની એકીભૂત બની જન્મ મરણને નાશ કરે છે. મહેશ્વર સર્વ દેવમાં ઉત્તમ હોવાથી સર્વ જગતને આધાર છે (૩) અચુત એટલે નાશ ન પામે તેવા આનંદક શ્રી જગદીશ્વરનું સ્મરણ કરનારે ધવ સુખને પ્રાપ્ત કરે છે. શિવ રવયંભૂને આત્મદષ્ટિથી નમસ્કાર કરો, તેમજ હે પ્રભુ તમેજ શંકર તથા શિવ છે, અને સ્વરૂદ્ધિના સદા ભકતા છે, એમ સર્વ ભગવતેના નામે જુદા હોવા છતાં મેક્ષની પ્રાપ્તિની ઈચ્છાથી સેવવા યેય છે, આમ માધ્યસ્થ ભાવનામાં વર્તનારા જે આત્માઓ હેય તે સધર્મના અધિકારી થાય છે. ૧૧૭
સર્વ દેવની સેવા કરવાથી મોક્ષમાર્ગ કેવી રીતે હાથ લાગે છે તે જણાવે છે – સવારમત્તિ, નૈવેદ્ય સાઝિવ जितेन्द्रिया जितक्रोधा, दुर्गाण्यतितरन्ति ते ॥१८॥
અર્થ-જે લેકે સર્વ દેને નમરકાર કરે છે પણ
For Private And Personal Use Only