________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
અથ–લેકેને પ્રિય થાય તેવી આચરણવાલે હોવા છતાં સાચો-સમ્યગુધર્મ કે જે અંતે નિર્મલ મોક્ષ રૂપ ફલને આપનાર છે, તે ધર્મની આજ્ઞાને અનુસરતે સમ્યગદર્શન રૂપ મેક્ષફલના બીજને આત્માની મને ભૂમિમાં લાવે છે. તેથી તે જે કે લેકની રૂઢિમાં ચાલતું હોવા છતાં અભિગ્રહિત – આગ્રહી ન હોય, અને મિથ્યાત્વથી રહિત હોવાથી, તેમજ સરલ પ્રકૃતિવાલે હેવાથી કલ્યાણમાર્ગ ગામી હોવાથી વખાણવા જાણ. ૧
અને જે સરલ બુદ્ધિ વિનાને હાય, કપટવાલે હૈય, તે માત્ર લકરંજન માટેજ ધર્મના અનુષ્ઠાન કરત–સારા પ્રકારના અનુષ્ઠાન કરે તે પણ તેઓ હલકી બુદ્ધિવાલા હોવાથી તેવા પુરૂષે પરંપરાએ પાપના નિમિત્તવાલા થઈને અનંત સંસારમાં ભમનારા થાય છે તેવાને ભવાભિનંદી જાણવા. ૯૦
અહિ કાંઈક વિશેષ કહેવા ગ્ય છે તે જણાવે છે – लोकपंक्तिमतः पाहु-रनाभोगवतो वरम् । धर्मक्रियां न महतो, हीनताऽत्र यतस्तथा ॥११॥
અર્થ કે લેકપંક્તિમાં પડે છતાં પણ અનાભાગ મિથ્યાત્વવંત સારે જાણો. કારણકે તે અનાગિક મિથ્યામતિની જે ધર્મક્રિયા છે તે વધારે અનર્થને કરનારી થતી નથી, પરંતુ જે અભિગ્રહીત મિથ્યામતિ છે તે હીના બુદ્ધિથી કરતા હોવાથી અનનું કારણ થાય છે. ૯૧
વિવેચનઃ–લેકપંક્તિ એટલે સામાન્ય બુદ્ધિવાલા જીવાત્માઓના મનને રંજન કરનારી ક્રિયાવિશેષને પ્રધાન
For Private And Personal Use Only