________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ર દેશવિરતિ વા સવે વિરતિ રૂપ ચારિત્રને પામે છે. તેમાં અત્ર જણાવવાનું કે– "जा गंठी ता पढमं. गंठी समइच्छओ भवे यी। अनिअट्टिकरणं पुण, सम्मत्तपुरक्खडे जीवे"
સંસારમાં રખડતે આ જીવ પુન્યવેગે, સમભાવયુકત અકામ નિજ વડે પંચિંદ્રિયપણું પ્રાપ્ત કરે છે. તેમાં તિયચ, મનુષ્ય, દેવ નારક એનિઓમાં ગમન કરે છે. ત્યાં અનેક પ્રકારે વ્યકત ભાવે દુઃખ ભગવતે અનુકુલ સમયે આઠ કમની સત્તા સ્થિતિમાંથી આયુષ્ય સિવાય સાત કર્મની પ્રકૃતિઓની સ્થિતિ ખપાવતે મેહનીય કર્મની સિત્તેર કેડા કેડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી ઓગણોતેર કેડાછેડી સાગરેપમથી કાંઈક અધિક સ્થિતિને ખપાવીને એક કડાકોડી સાગરોપમ પલ્યોપમના અસંખ્યાતમે ભાગે હીન કરે, તેમજ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, અંતરાય એ ચાર કર્મની ત્રીશ કેડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેમાંથી ઓગણત્રીશ કડાકોડી સાગરોપમથી કાંઈક અધિક ખપાવીને ૫પમના અસંખ્યાતમે ભાગે હીન એક કડાકડી સાગરોપમ કરે, તેમજ નામકર્મ તથા નેત્રકમની વીશ કેડાછેડી સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેમાંથી કંઈક અધિક ઓગણીસ કેડીકેડી સાગરેપમ પ્રમાણ સ્થિતિ ખપાવીને પાપમને અસંખ્યાતમે ભાગે હીન એક કડાછેડી સાગરોપમ પ્રમાણ કરે, એમ આયુષ્ય કર્મની સ્થિતિ વિના બીજા સાત કર્મની દીર્ધકાળની જે સ્થિતિ છે, તેમાંથી ઘણું મોટા ભાગની ખપાવીને પત્યેપમના અસંખ્યાતમે ભાગે હીન એક કડાકડી સાગરોપમ
For Private And Personal Use Only