________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦ દુર્લભ છે. એમ પૂર્વે થયેલા શાસ્ત્ર રચનારા પંડિત પુરૂએ કહેલું છે. માટે અધ્યાત્મથી અન્ય વિલક્ષણ ઉપાયથી એટલે યજ્ઞ, પૂજા, દેવીએને પશુને ભેગ, આત્મઘાત, અને માયા. કપટ કરવાથી આત્મતત્વના દર્શન રૂપ સમ્યગ્ દશ”ન પ્રાપ્ત થતું નથી. જો કે સંસારમાં રખડતા પ્રાણીને અધ્યાત્મભાવ દુર્લભ છે, એટલું જ નહિ પણ તત્વની પ્રતીતિ એટલે શ્રધ્ધા પણ દુર્લભ જ હોય છે. આગમમાં જણાવ્યું છે કે "चत्तारि परमंगाणि, दुल्लहाणि इह जंतुणो। माणुसत्तं सुद्धसद्धा રંગમં શરિષ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં જણાવ્યું છે કે મોક્ષની પ્રાપ્તિ માટે જે ચાર અંગ એટલે કારણે છે, તેની પ્રાપ્તિ જીને અત્યંત દુપ્રાપ્ય છે. તેમાં મનુષ્યપણું પ્રથમ દુર્લભ છે, તે કદાપિ ભલે તે આર્યદેશમાં જન્મ પામવો કઠણ છે. આય. દેશમાં જન્મ થાય તે ધમી કુટુંબ મળવું દુર્લભ છે, તે પણ કદાપિ મળે તે ગુરૂ પાસેથી પારમાર્થિક ધર્મજ્ઞાન મળવું મુશ્કેલ છે. કદાપિ તે પણ મળે તે તેમના પરમાર્થ સાધક ઉપદેશમાં શ્રધા એટલે પ્રતીતિ દુષ્કર હોય છે. અને પ્રતીતિ થાય તે પણ ચારિત્ર લઈને પાળવામાં આત્મ પરાક્રમ રૂપ વીર્ય અજમાવવું દુર્લભ થાય છે. માટે આત્મતત્વની પ્રતીતિ જીને દુર્લભ હોય છે. ૭૧
હવે અધ્યાત્મભાવ જીવને કેવી રીતે દુર્લભ છે તે જણાવે છે –
चरमे पुद्गलपरावर्ते, यतो यः शुक्लपाक्षिकः । भिन्नग्रन्थिश्चरित्री च, तस्यैवैतदुदाहृतम् ॥ ७२ ।।
For Private And Personal Use Only