________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨પ
સ્ત્રી, બાળક, નપુંસક તથા પશુની સાથે બસ્તિને ઉત્તેજીત કરી વિષય ભેગવવા પ્રવૃત્તિ કરવી, અથવા મનને તેવા વિષયમાં લીન બનાવવું. આવા પ્રકારના મિથુનને ત્યાગ કરે તે બ્રહ્મચર્ય તથા પાંચ ઈદ્રિના ત્રેવીશ વિષયના ઉપભેગને ત્યાગ કરવું તે શુદ્ધ બ્રહ્મચર્ય કહેવાય.
તેમજ તપ એટલે અન્ન પાણીના ભક્ષણને ત્યાગ કર, રસગૃદ્ધિને ત્યાગ કરે, ઈચ્છા કરતાં અલ્પ આહાર કર. વૃત્તિને નિરોધ કર, કાયાને થતા કલેશ સહન કરવા. કહ્યું છે કે
अणसणमुणोयरिया, वित्तिसंखेवणं रसञ्चायो । कायकिलेलो संलीणया य बज्झो तवो होइ ॥२॥
અર્થ –અણસણું એટલે આહારને ત્યાગ એટલે ઉપવાસ, છદ, અઠ્ઠમ વિગેરે કરવાં તે. ઉદરી એટલે ભૂખ કરતાં ઓછે આહાર લે. વૃત્તિસંક્ષેપ એટલે જે જે ખાવા પીવા ભેગવવાની જીવને ઈચ્છા થાય તેને રોકવા પ્રવૃત્તિ કરવી, એટલે ઈચ્છાને રેધ કરે. રસત્યાગ એટલે છ રસ તથા વિગય એટલે જે આહારથી જીવને ઉન્માદીપણું આવે તેને વિકૃતિ-વિકારક કહેવાય છે, તેવા આહાર એટલે દહિ, દુધ, ઘી, ગોળ, તેલ, મધ, માખણ, માંસ અને મધને ભેગખાવા પીવાને ત્યાગ કરે. કાયાથી તાપ ટાઢ, ડાંસ, મચ્છરથી થતા કલેશને સહન કરવા તે કાયશિ . અંગે પાંગ સંકેચીને રહેવું તે સંલીનતા એ છ બાહ્ય તપ કહેવાય છે, તે તપ જાણો.
For Private And Personal Use Only