________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોક સ્વભાવ ભાવના-ચૌદ રાજમાં રહેલા ષડૂ દ્રવ્ય તથા તેના ગુણ, પર્યાય વિગેરે સ્વરૂપને ભાવવું, તેમજ નિત્યાનિત્યાદિક સ્વરૂપ ભાવવું, જેથી જ્ઞાનપૂર્વક મોહન નેશ કરવા પ્રવૃત્તિ કરાય. (૧૧) બોધ દર્લભ ભાવના-જીવને મનુષ્યત્વ, ઉત્તમ કુળ, પાંચે ઈદ્રિામાં પૂર્ણતા, ધર્મશ્રવણની ઈચ્છા, શ્રદ્ધા, વિગેરે પ્રાપ્ત થવા બહુ દુર્લભ છે. તે પુન્યવંતને પ્રાપ્ત થાય છે, તે માટે હવે જરા પણ પ્રમાદ ન કરવું જોઈએ. (૧૨) ધર્મ ભાવના –જેન ધર્મની આરાધના અપ્રમાદિભાવે થાય, તેમ જ તેવા સાધર્મિક બંધુઓને સંબંધ પણ પુન્યના
ગથી ભાગ્યદય વડે જ મળે છે. આવી વિચારણા કરવી તે આ રીતે બાર ભાવના ભાવવી.
તેમજ આત્માને ઉત્તમ શ્રેણીએ ચઢાવવા માટે મિત્રી, પ્રમદ, કાર્ય અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓ ભાવવી. તે આ પ્રમાણે -૧ મિત્રી ભાવના–સર્વ જીવ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપગરૂ૫ ચેતન્ય ગુણવડે સમાન સ્વરૂપવંત હોવાથી, તેવા જીવાત્માઓ પ્રત્યે મિત્રી ભાવના કેળવવી. ૨ પ્રદ ભાવના–ઉત્તમ ગુણોને આવિર્ભાવ જેમને થો હોય, તેવા અરિહંત, સિદ્ધ, ગણધર, પૂર્વધર, આચાર્ય, ઉપાધ્યાય ને સર્વ સાધુઓ પ્રત્યે તેમના ગુણની સ્તવના કરતાં પ્રમોદ ભાવના ભાવવી. ૩ રૂચ ભાવના–જે જી પૂર્વ કર્મના ઉદયથી આધિ, વ્યાધિ, ઉપાધિ ભેગવતા હોય, તેમના પ્રત્યે દયાથી તેમનું હિત થાય તેવી પ્રવૃત્તિ કરવા ઈચ્છાએ કરવી. ધર્મ રહિતને ધર્મ પમાડવા પ્રવૃત્તિ કરવી. તેમના ઉપર દયા ભાવ રાખવો તે. ૪તેમજ મધ્યસ્થ ભાસના
For Private And Personal Use Only