________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ).
અહીંયાં સંસ્કારનું શેષપણું કહ્યું છે તે ભપગ્રાહતે ચાલુ ભવમાં જ ભેગવાય તેવા અઘાતિ કર્મ કે જે આયુષ્યકર્મ, નામકર્મ, ગોત્રકમ અને સાતા વેદનીય દગ્દરજીવત્ કર્મ શેષ રહે છે તે અપેક્ષાએ સંભવે છે; પરંતુ મતિજ્ઞાનના ભેદરૂપ સંસ્કારનો કૈવલ્ય સમય વખતે જ સર્વથા અભાવ થાય છે. ૧-૧૮ છે માન્જયો વિઝિતિયાના છે –૨૨ /
ભાવાર્થ-વિદેહ–દેવને અને જેમને મેહનીય કર્મની પ્રથમ ચોકડીરૂપ જે પ્રકૃતિને લય-ક્ષય થયે હોય તેમને ભવપ્રત્યય જ્ઞાનસમાધિ હોય છે. અર્થાત્ જ્ઞાનગરૂપ સમાધિ હોય છે. ઉપશમશ્રેણિએ ચઢતો જે પુરૂષ અપૂર્વકરણ-અનિવૃત્તિકરણ-સૂક્ષ્મપરાય અને ઉપશાંત મેહ ગુણસ્થાનકે ચઢીને તે સાતમે અપ્રમત્ત ગુણસ્થાનકે પાછો આવી બીજીવાર ગુણશ્રેણમાં ન ચડી શકે અને આયુષ પૂર્ણ થતાં કાલ-મરણ પામે અને ક્ષપકશ્રેણિને ન પામી શકે તેથી ઉપશાંતમૂહ ગુણસ્થાનકથી પાછે વળતો તેત્રીશ સાગરોપમ આયુષ્યને બંધ કરીને સાતવેદનીય કમની સાથે ક્ષયે પશમ ભાવના ઉત્કૃષ્ટ મતિશ્રત અવધિ જ્ઞાન સહિત સર્વાર્થ સિદ્ધ વિમાનમાં-લયસતકમાં સર્વાર્થસિદ્ધનામક દેવકમાં ઉખન્ન થઈ જ્ઞાનયોગસમાધિમાં લીન થાય તે યોગી દેવ અને મનુષ્યને એક એક ભવ કરી, સંપ્રજ્ઞાત વેગને સિદ્ધ કરી અસંપ્રજ્ઞાત એગ પ્રાપ્ત કરે છે એટલે ત્રણ ભવમાં મુક્ત થાય છે. ૧લા
For Private And Personal Use Only