________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
તે કર્મદલને ક્ષય કરી, અપૂર્વકરણગુણસ્થાનક, અનિવૃત્તિ, સૂક્ષ્મસં૫રાય વિગેરે ગુણસ્થાનકે કમ પ્રકૃતિના બંધને તેવા તેવા હેતુરૂપ ગુણશ્રેણિથી ક્ષય કરતો પ્રથમ પૃથકૃત્વવિતકે સવિચારરૂપ બીજો એકવિતર્ક અપ્રવિચારરૂપ શુકલધ્યાનના પ્રથમ બે પાયા સુધી યથાખ્યાત ચારિત્રરૂપ ક્ષીણમેહને કરે છે ત્યાં સુધી સંપ્રજ્ઞાત સમાધિ હોય છે, કારણ કે ત્યાં ચિત્તવૃત્તિ તથા બાહ્ય પદાર્થોનું સમ્યગૂ આગમ જ્ઞાન હોવાથી તેને સંપ્રજ્ઞાત થાય છે. કહ્યું છે કે “સમાધિદેવ ઇવા, સંઘજ્ઞામિત્તે સગવાયવેળ, વૃર્થજ્ઞાનતંતથા શા યોગબીંદુ ગાથા ૪૧૮ અર્થ–વૃત્તિ-ચિત્તપરિણામ અને બાહ્ય અર્થના સમ્યગૂ જ્ઞાનવડે દ્રવ્ય તથા પર્યાયનું ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપે સૂફમવરૂપની ભાવના ભાવીને યથાખ્યાત ચારિત્રને મેળવે તે સંપ્રજ્ઞાત સમાધિ કહેવાય છે. વિતર્ક વિચારાનંદાસ્મિતાનિર્માસ એટલે સંક૯પ-વિકલપને ત્યાગ કરીશુદ્ધ આત્મદ્રવ્યના વિચાર-ધ્યાનવડે આનંદને અનુભવ કરતાં તેમાં સ્થિરતા કરવી તેથી શુકલ યાનને ભાવ અનુભવાય છે. નિશ્ચય નયના આલંબનથી અહીંયા-આવી અવસ્થામાં “ સર મારે! રૂલ્ય સિઝન ” અરતિ એટલે શું ? આનંદ એ શું ? ઈત્યાદિ ભેદ વિના તેમ જ આગ્રહ વિના આત્મગુણમાં વિચરે છે. આવી ભાવનાથી ક્ષપકશ્રેણિએ ચઢીને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી સંપ્રજ્ઞાત ગ જાણ. ૧-૧છા
અસંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત કરવાને કે ઉપાય તથા તેનું શું લક્ષણ ?
For Private And Personal Use Only