________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮).
ગ છે તે જ પ્રમાણ છે પણ મન, ઈદ્ધિઓને ધર્મ જાણવા દેખવાને નથી. જો ઇદ્રિઓને ધર્મ હોય તે મૃત કલેવર પણ દેખવા જાણવાને વ્યાપાર કરી શકે? પણ તેમ ન બનતું હોવાથી જ્ઞાનરૂપ પ્રમાણ આત્મધર્મ જ છે, ચિત્તવૃત્તિનો ધર્મ નથી; કારણ કે આત્મસ્વરૂપમાં રમણ કરનારા યેગી મહર્ષિઓને જે વસ્તુ આપણુ જેવાને ઇંદ્રિયગોચર ન હૈય, વતમાનકાળમાં પણ ન હોય તેવી ભૂત તથા ભાવિકાળની વસ્તુઓને જાણ જોઈ શકે છે, મનથી પણ અગેચર વસ્તુઓ પણ ગીઓ આત્મજ્ઞાનના બલથી જાણે છે તેમ સર્વ આસ્તિક ધર્મવંતે માને છે માટે તે આત્મવૃત્તિરૂપે જ છે એમ નિશ્ચય માનવું જોઈએ, પરંતુ વ્યવહારમાં ઈદ્રિય તથા મનની સહાયતાથી થતા પ્રત્યક્ષાદિક જ્ઞાનવ્યવહારમાં ઉપચારથી (આરોપિતભાવે) પ્રમાણ માનીયે છીયે. હવે એ પ્રમાણનું લક્ષણ કહેતા. ભાગ્યકાર, “પ્રમીયતે તત્ પ્રમા” એમ કહીને બાહ્ય વા અત્યંતર વસ્તુને નિશ્ચય જે ઉપગથી કરાય તે પ્રમાણ અર્થાત પ્રમાના કારણરૂપ જે થાય તે પ્રમાણ એમ કહ્યું છે. હવે પ્રમાણ એટલે વસ્તુને બોધ ઈદ્રિય અને મનથી થવાનું લેકપ્રસિદ્ધ હોવાથી ઈદ્રિયજન્ય પ્રત્યક્ષ થવું તે પ્રમાણ પરંતુ ઈદ્રિ તથા મન જડ હોવાથી બેધમાં સાક્ષાત કારણ નથી પણ આત્માને જે ઉપયોગ તે જ પ્રત્યક્ષ આદિ સર્વ જ્ઞાનમાં સમર્થ હોવાથી ઉપગરૂપ જે જ્ઞાનશકિત તેજ પ્રમાણ હોઈ શકે. તેથી જેન સિદ્ધાંત પ્રમાણે પ્રમાણુનયતત્ત્વ
For Private And Personal Use Only