________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૦ ]
વ્યાપારના ત્યાગરૂપ ) હેાવાથી અવિરતિથી ન જ અને માટે હું સુજ્ઞ જન ! તમારે આ બાબત બરાબર વિચારવી જોઇએ. કહ્યું છે કે-“ ટાળેળ માળેળ જ્ઞાળેળ અવ્વા વાસિરામિ 17 અમુક સ્થાનના આલખનવડે મન, વચનના વ્યાપારનું મૌન કરવાવડે કાયાનું મમત્વ છેડી દઇ વાસરાવુ છુ. આ પ્રતિજ્ઞા અન્યથા ( બીજા પુનઃ ધકમિથ્યાત્વવત વ્રતપ્રત્યાખ્યાન વિનાના જનામાં) સિદ્ધ થતી ન હેાવાથી દેશિવરતિ પરિણામવાળાને જ ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાનેામાં અધિકારિપણું છે, કારણ કે તેની મતિ, આગમ શાસ્ત્રો કે જેઓ જિનેન્દ્ર, ગણુધર, શ્રુતકેવલી અને સુવિહિત સવિજ્ઞ મહાપુરૂષાએ પ્રરૂપ્યાં છે. તેમને આધીન છે-સ્વચ્છંદી નથી. તે કારણથી જ તે વિરતિને ધર્માનુષ્ઠાનમાં આદર–પ્રીતિ-બહુમાન હોવાથી અમૃતાનુષ્ઠાન ની પ્રાપ્તિ થાય છે, એ પણ સિદ્ધ જ છે. આ વાતમાં તુલા દંડના મધ્ય ભાગ ગ્રહણ કરવાથી આદિ અને અત ભાગ પણ આવી જાય છે તેમ એ ન્યાયથી અહીયાં આચાર્ય દેવે પણ મધ્યમ પ્રકારના આત્માઓને ધર્મોનુછાન આદિ ચૈત્યવંદન માટે ચેાગ્ય અધિકારી જણાવ્યા છે. એ ઉપરથી સવિરતિવત સર્વથા પરમ”” અમૃતાનુછાનને પ્રાપ્ત થયેલ જ માનવા. તેમજ અપુનમ ધકે પણ વ્યવહારનયના મત પ્રમાણે ચૈત્યવંદનમાં અધિકારી સમજવા કારણકે મિથ્યાત્વમય ખોટો કદાગ્રહ તેમને હાતા નથી. તેથી તેઓ પણ દેવપૂજા, ગુરૂભક્તિ, ચૈત્યવંદન, સામાયિક આદિ ધર્માનુષ્ઠાનાનું શુભ ફળ મેળવે
For Private And Personal Use Only