________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૩ ) સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્રને પામી, સર્વ કર્મમલને ક્ષય કરીને પરમસુખને ભજનારા થાય છે. વીતરાગને વીતરાગભાવે ભજનાર અવશ્યમેવ વીતરાગ બને છે.
अयं पातञ्जलस्यार्थः, किञ्चित्स्वसमयाङ्कितः।। दर्शितः प्राज्ञबोधाय, यशोविजयवाचकैः ॥१॥
આ શ્રી પતંજલ મહર્ષિજીએ બનાવેલ ગદર્શનના અર્થને સ્વસમય-જેન સિદ્ધાંતને અનુલક્ષી કરીને અલ્પ અક્ષર અને મહાન્ અર્થ યુક્ત પંડિતપુરુષોને બે ધ થાય તેવી પ્રક્રિયા-ટીકા સત્તાવીસ સૂત્રે ઉપર વાચકવર્ય શ્રીમાનશેવિજય ગણીવરે રચના કરી છે. તેમની ટીકાને અનુસરીને તેમજ સ્વતંત્ર વિચાર કરીને મેં પણ સ્વાનુભવસુખસાગર નામનું વિવેચન રચેલું છે. દરેક સૂત્રે ઉપર વિવેચન કરેલ છે. તેમાં હંસવત નીરક્ષીરની વિવેક દષ્ટિએ વિદ્વાને અવલેશે તે સત્ય જ્ઞાન મેળવી શકશે. મારો અ૫ પ્રયાસ તે વાચકવર્યના ઉલ્લેખનું પાન કરી અકથ્ય આનંદ પ્રાપ્ત થવાથી તેના બળે જ થયે છે. બહુકૃત વિદ્વાની મહત્તા મારામાં નથી તેમજ વિદ્વત્તાને લેશ પણ નથી. માત્ર સ્વાનુભવના આનંદને હૃદયગત સાચવી રાખવા કરતાં મુમુક્ષુ એની આગળ ધરૂં, જે વ્ય હોય તે પ્રયાસ સફળ થશે. જે કંઈક ખામીઓ હશે તે તે વિદ્વાની સૂચનાથી સુધરશે. અધ્યયનમાં વિશેષ વધારો થશે, તે હેતુ લક્ષમાં રાખી પુસ્તકરૂપે પ્રગટ કરવા કેટલાક મુમુક્ષુઓની પ્રેરણાથી આ પુરતક પ્રગટ થાય છે વિદ્વાને, મુમુક્ષુઓ મને અનુભવ આપવા મદદરૂપ થશે. વિના સંકે ચે ભૂલનું પરિમાર્જન કરશે એ જ અભિલાષા.
૩૪ શાન્તિઃ ૨ .
For Private And Personal Use Only