________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૬ )
प्राज्ञाऽपायविपाकानां संस्थानस्य च चिंतनात् । इत्थं वा ध्येयभेदेन धर्म्यं ध्यानं चतुर्विधम् ॥ ७ ॥
અ—પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલવાની ભાવના કરવી તે આજ્ઞાવિચય, કહ્યું છે કે—
आज्ञा स्यादाप्तवचनं, सा द्विधैव व्यवस्थिता । आगमः प्रथमा ताव - द्धेतुवादोऽपरा पुनः || १ || शब्दादेव पदार्थानां प्रतिपत्तिकृदागमः । प्रमाणान्तरसंवादा-द्धेतुवादो निगद्यते ॥ २ ॥
·
અ—આજ્ઞા એટલે પૂર્ણ વિશ્વાસપાત્ર જે પરમા ત્મા તથા સુગુરુના કથન પ્રમાણે ચાલવું તે. આજ્ઞા એ ' પ્રકારની છે, એક તેા પરમપુરૂષ તી કરદેવે ઉપ દેશેલા વચન સમૂહને ગણુધરદેવે ખાર અગરૂપે વ્યવસ્થાપૂર્વક રચના કરી તે આગમરૂપ આજ્ઞા, ત્રીજી હેતુવાદરૂપ આજ્ઞા તે આ પ્રમાણે, આગમ, અનુમાન, તથા પ્રત્યક્ષ આદિ પ્રમાણુરૂપ હેતુને લક્ષમાં રાખી ખુહુશ્રુત આગમધર ગુરૂ નય તર્ક નિક્ષેપ વિગેરે પ્રમાણેાથી પૂર્વાપર વિરાધ ન આવે તેવા આત્મહિતના જે ઉપદેશ આપે તે હેતુવાદ આજ્ઞા કહેવાય, તે બન્ને પ્રકારની આજ્ઞાને આત્માએ માનવી, તેને અનુસરીને આપણી શક્તિ અનુસાર ચાલવું, પ્રભુના માર્ગને અનુસરવાની નિર ંતર ભાવના કરવી તે આજ્ઞા વિચય ધર્માં ધ્યાન કહેવાય છે, હવે વિપાક વિચય
For Private And Personal Use Only